શોધખોળ કરો

ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?

આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલ એક SMS ઘણી જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે

Income Tax News: આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલ એક SMS ઘણી જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આનાથી મૂંઝવણમાં મૂકાઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પરેશાન છે. લોકો સમજી શકતા નથી કે આવકવેરા વિભાગે પહેલી વાર આવો SMS કેમ મોકલ્યો છે. શું આ કોઈ કાર્યવાહી કરતા પહેલા વિભાગ તરફથી આપવામાં આવેલી ચેતવણી છે? વાસ્તવમાં અનેક જગ્યાએ કામ કરતા લોકોને મેસેજ મોકલીને આવકવેરા વિભાગે કહ્યું છે કે આટલી રકમ ડિસેમ્બર સુધીની તમારી આવકનો TDS છે. તેવી જ રીતે વર્ષ 2024-25 દરમિયાન કુલ આવક પર લાગુ પડતા TDSની વિગતો પણ આ SMS માં આપવામાં આવી છે.

ઉદ્દેશ્ય કરદાતાઓને અપડેટ કરવાનો છે

આવા મેસેજ મોકલીને આવકવેરા વિભાગ ફક્ત કરદાતાઓને જણાવવા માંગે છે કે નોકરીદાતાએ તમારા વિશે આ માહિતી મોકલી છે. જો તમે તેમાં કોઈ સુધારો કરવા માંગતા હોવ તો તે કરાવો. આવકવેરાના નિયમો મુજબ, નોકરીદાતાઓએ દર વર્ષે 15 જૂન અથવા તે પહેલાં ફોર્મ 16 જાહેર કરવાનું હોય છે. આ તે વ્યવસાય વર્ષ પછી તરત જ થાય છે જેમાં કર કાપવામાં આવે છે. ફોર્મ 16 એ નોકરીદાતાઓ દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર છે. તેમાં ITR ફાઇલ કરવા માટે જરૂરી માહિતી સામે છે. ફોર્મ-16માં નોકરીદાતા અને કર્મચારી વચ્ચેના વિવિધ વ્યવહારો માટે TDS અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) ની વિગતો સામેલ છે.                     

આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલ SMS નો હેતુ તમારા બાકી ટેક્સ વિશે જાણ કરવાનો નથી અથવા તમને ચેતવણી આપવાનો નથી કે તમારો ટેક્સ બાકી છે. આ SMS એલર્ટ સર્વિસ 2016માં કરદાતાઓને તેમના કુલ TDS કપાત વિશે માહિતી આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. તેની મદદથી તેઓ મેસેજમાં આપેલી વિગતો સાથે તેમની ઓફિસની સેલેરી સ્લિપ મેચ કરી શકે છે. જોકે, પગારદાર વ્યક્તિઓએ નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે જૂનના મધ્ય સુધી રાહ જોવી પડશે, કારણ કે આ તે સમય છે જ્યારે નોકરીદાતાઓ ફોર્મ 16 જાહેર કરે છે.    

MSSC: જો સ્કીમમાં રોકાણ નહીં કરો તો થશે પસ્તાવો,ફક્ત 31 માર્ચ સુધીનો જ છે સમય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget