શોધખોળ કરો

Retail Inflation: આમ આદમી પર મોંઘવારીનો માર, માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ભડકો થતાં છૂટક મોંઘવારી દર 7 ટકા નજીક પહોંચ્યો

Retail Inflation: રિટેલ મોંઘવારીનો આ આંકડો 8 મહિનાના સર્વોચ્ચ સ્તરે છે. રાષ્ટ્રીય આંકડાકીય વિભાગે મોંઘવારી દરને લઈને આ ડેટા જાહેર કર્યો છે.

Retail Inflation Increases: માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર છૂટક ફુગાવાના આંકડા પર દેખાવા લાગી છે. રિટેલ મોંઘવારી દરમાં જબરદસ્ત વધારો થયો છે. માર્ચમાં રિટેલ ફુગાવાનો દર 6.95 ટકા હતો, જ્યારે ફેબ્રુઆરી 2022માં તે 6.07 ટકા હતો. રિટેલ મોંઘવારીનો આ આંકડો 8 મહિનાના સર્વોચ્ચ સ્તરે છે. રાષ્ટ્રીય આંકડાકીય વિભાગે મોંઘવારી દરને લઈને આ ડેટા જાહેર કર્યો છે.

રિટેલ ફુગાવો 6.95 ટકા પર પહોંચી ગયો છે, જે આરબીઆઈ દ્વારા નિર્ધારિત 6 ટકાની ઉપરની મર્યાદા કરતાં વધુ છે. NSOના ડેટા મુજબ શહેરી વિસ્તારોમાં મોંઘવારીમાં જબરદસ્ત વધારો થયો છે. ફેબ્રુઆરીમાં શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવો 5.75 ટકા હતો. માર્ચ 2022 માં, શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર 7.66 ટકા રહ્યો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર 6.12 ટકા રહ્યો છે.

માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા જોરદાર ઉછાળાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 22 માર્ચ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 20 દિવસમાં ઈંધણના ભાવમાં 10 રૂપિયા વધારો થયો છે.

આ પણ વાંચોઃ

i-Khedut: ગુજરાતી ભાષામાં i-Khedut Mobile App થઈ લોન્ચ, જાણો શું છે ખાસિયત

Coronavirus:  કોરાના હજુ ખતમ નથી થયો, સાઉથ આફ્રિકામાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના બે નવા પેટાવંશ શોધ્યા

Astrology Tips: સફળતા મેળવવા ઘોડાની નાળનો આ રીતે કરો ઉપયોગ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા

Sri Lanka Crisis: આર્થિક સંકટથી બદતર થઈ શ્રીલંકાની હાલત, બાળકોની હોસ્પિટલોમાં ઈન્સ્યુલિનની અછત, ડોક્ટરોએ કરી આ અપીલ

IPL 2022: જાડેજાની CSK માટે આવ્યા માઠા સમાચાર, 14 કરોડમાં ખરીદેલો આ સ્ટાર ખેલાડી સીઝનમાંથી થયો બહાર

Covid-19 XE Variant: કોરોનાના XE વેરિઅન્ટના લક્ષણ આવ્યા સામે, આ રીતે રાખો સાવધાની

Bank Jobs: બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, અમદાવાદ-રાજકોટ સહિત આ શહેરોમાં બેંક ઓફ બરોડા કરશે ભરતી

New Maruti Baleno vs Hyundai i20: મારુતિ બલેનો અને હ્યુન્ડાઈ i20 માંથી કઈ છે બેસ્ટ ? જાણો કોની શું છે વિશેષતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget