શોધખોળ કરો

સેમસંગે ભારતમાં લૉન્ચ કર્યો બુકની જેમ વળી શકે એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ

ભારતમાં ગેલેક્સી ફોલ્ડની કિંમત 1,64,999 છે. આ ફોન એક જ વેરિયન્ટમાં લોન્ચ થયો છે. તેમાં 12GB રેમની સાથે 512GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ભારતમાં લોન્ચ થઈ ગયો છે.  ફેબ્રુઆરીમાં ગ્લોબલ લોન્ચિંગ બાગ સ્ક્રીન તૂટવાની સમસ્યાના કારણે વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું પરંતુ આ ખામીને દૂર કર્યા બાદ હવે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં ગેલેક્સી ફોલ્ડની કિંમત 1,64,999 છે. આ ફોન એક જ વેરિયન્ટમાં લોન્ચ થયો છે. તેમાં 12GB રેમની સાથે 512GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ડિસ્પ્લે ફોલ્ડ કરી શકાય છે. અનફોલ્ડ કર્યા બાદ તેનો ટેબલેટની જેમ યૂઝ કરી શકાય છે. જોકે ફોલ્ડ થયા બાદ તે નાની સ્ક્રીનવાળો સ્માર્ટફોન લાગે છે. સેમસંગે ભારતમાં લૉન્ચ કર્યો બુકની જેમ વળી શકે એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ તે બ્લેક કલર વેરિયન્ટમાં જ મળશે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ફોનને કંપનીએ Unpacked 2019 ઈવેન્ટમાં 1,980 ડોલર (આશરે 1,40,400 રૂપિયા) કિંમત સાથે રજૂ કર્યો હતો. ગેલેક્સી ફોલ્ડ માટે શુક્રવાર, 4 ઓક્ટોબરથી પ્રી બુકિંગ કરવામાં આવશે. જ્યારે તેનું વેચાણ 20 ઓક્ટોબરથી થશે. સેમસંગ ઈ-સોપ અને કંપનીના રિટેલ સ્ટોર્સમાંથી તેનું પ્રી બુકિંગ કરાવી શકાય છે. ફરી શકે તેવી ડિસ્પ્લેને બાદ કરતા અન્ય ફીચર્સ જૂના સ્માર્ટફોન જેવા જ છે. સેમસંગે ભારતમાં લૉન્ચ કર્યો બુકની જેમ વળી શકે એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ આ સ્માર્ટફોન Android 9 Pie બેસ્ડ One UI પર ચાલે છે. સ્માર્ટફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઉપરાંત ટ્રિપલ રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે. એક લેંસમાં 16 મેગાપિક્સલ, બીજો 12 મેગાપિક્સલ અને ત્રીજો લેંસ પણ 12 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેમસંગે ભારતમાં લૉન્ચ કર્યો બુકની જેમ વળી શકે એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ ગેલેક્સી ફોલ્ડમાં કનેક્ટિવિટી માટે USB Type C આપવામાં આવ્યું છે. જેમાં 4G LTE, GPS તથા બીજા સ્ટાન્ડર્ડ ફીચર્સ છે. આ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગર પ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4380 mAhની છે અને તેની સાથે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. અમરેલીઃ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા  પંતને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરતાં જ કોહલીએ કહ્યું- સાહા છે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકિપર ગુજરાતમાં ભાજપે કયા નેતાને કર્યા સસ્પેન્ડ, કારણ જાણીને ચોંકી જશો India vs South Africa: કોહલી તોડી શકે છે સચિનનો મોટો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget