શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: વોલેટાલિટીના કારણે શેરબજાર સપાટ સ્તરે રહ્યું બંધ, આ શેર્સમાં થયો ઘટાડો

Closing Bell: પીએસયુ બેંક, રિયલ્ટી શેર 1 ટકા ઘટ્યા. રોકાણકારોની સંપત્તિ 265.24 લાખ કરોડ છે.

Stock Market Closing, 21st February, 2023: સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું. પીએસયુ બેંક, રિયલ્ટી શેર 1 ટકા ઘટ્યા. રોકાણકારોની સંપત્તિ 265.23 લાખ કરોડ છે.

સતત ત્રીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું બજાર

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 18.82 પોઇન્ટના ઘટાડા સાથે 60,672.75 પોઇન્ટ પર બંધ રહ્યો. નિફ્ટી 17.90 પોઇન્ટના ઘટાડા સાથે 17,826.70 પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 311.03 પોઇન્ટના ઘટાડા સાથે 60,691.54પોઇન્ટ પર, નિફ્ટી 103.22 પોઇન્ટના ઘટાડા સાથે 18760.90 પોઇન્ટ પર બંધ રહ્યા. શુક્રવારે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 316.94 પોઇન્ટના ઘટડા સાથે 61,002.57 પોઇન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 90.10 પોઇન્ટના ઘટાડા સાથે 17945.70 પોઇન્ટ પર બંધ થયો હતો.

કેમ થયો ઘટાડો

મંગળવારનો દિવસ પણ ભારતીય શેરબજાર માટે ઘણો નિરાશાજનક રહ્યો છે. સવારે બજાર જોરદાર મોમેન્ટમ સાથે ખુલ્યું હતું પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે દિવસના અંતે ઘટાડા સાથે બંધ થયું.

વધેલા-ઘટેલા શેર્સ

આજના કારોબારમાં એનટીપીસી 3.19 ટકા, પાવર ગ્રીડ 0.93 ટકા, ટાટા સ્ટીલ 0.76 ટકા, એચડીએફસી 0.48 ટકા, એચડીએફસી બેન્ક 0.44 ટકા, લાર્સન 0.40 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.35 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધીને બંધ રહ્યા હતા. ટાટા મોટર્સ 1.42 ટકા, સન ફાર્મા 1.40 ટકા, વિપ્રો 1.19 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.12 ટકા, ટીસીએસ 1.05 ટકા, ટેક મહિન્દ્રા 0.87 ટકા, બજાજ ફિનસર્વ 0.85 ટકા, એચસીએલમાં 0.85 ટકાનો સમાવેશ થાય છે. બેન્ક 0.61 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.50 ટકા, ITC 0.44 ટકા ઘટીને બંધ થયા.

રોકાણકારોને નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 265.23 લાખ કરોડ થયું છે, જે સોમનાર પર રૂ. 265.91 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.68,000 કરોડનું નુકસાન થયું છે.

Stock Market Closing: વોલેટાલિટીના કારણે શેરબજાર સપાટ સ્તરે રહ્યું બંધ, આ શેર્સમાં થયો ઘટાડો

આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60691.54ની સામે 78.89 પોઈન્ટ વધીને 60770.43 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17844.6ની સામે 61.20 પોઈન્ટ વધીને 17905.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40701.7ની સામે 83.20 પોઈન્ટ વધીને 40784.9 પર ખુલ્યો હતો.

Stock Market Closing: વોલેટાલિટીના કારણે શેરબજાર સપાટ સ્તરે રહ્યું બંધ, આ શેર્સમાં થયો ઘટાડો

BSE Sensex 60,708.09 60,976.59 60,583.72 0.03%
BSE SmallCap 27,918.39 28,066.32 27,895.94 -0.30%
India VIX 14.01 14.30 13.38 4.67%
NIFTY Midcap 100 30,556.80 30,788.25 30,519.05 -0.36%
NIFTY Smallcap 100 9,351.45 9,413.00 9,338.80 -0.36%
NIfty smallcap 50 4,226.65 4,261.70 4,220.85 -0.34%
Nifty 100 17,604.40 17,699.25 17,579.10 -0.13%
Nifty 200 9,218.95 9,269.70 9,206.05 -0.16%
Nifty 50 17,826.70 17,924.90 17,800.30 -0.10%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Embed widget