શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં તેજી, 580થી વધુ પોઈન્ટનો ઉછાળો, જાણો રોકાણકારોની સંપત્તિમાં કેટલો થયો વધારો

Closing Bell: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી.

Stock Market Closing, 5th April 2023: ભારતીય શેરબજાર માટે આજનો કારોબારી દિવસ શાનદાર રહ્યો.  દિવસના અંતે ભારતીય શેરબજાર જોરદાર વધારા સાથે બંધ રહ્યું. આજના ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 261.31 લાખ કરોડ થઈ છે.

આજે કેવી રહી માર્કેટની ચાલ

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 582.87 પોઇન્ટના વધારા સાથે 59,689.31 પોઈન્ટ પર અને નિફ્ટી 159 પોઇન્ટ વધીને 17557.05 પોઇન્ટ પર બંધ રહ્યા. મંગળવારે મહાવીર જયંતિના કારણે શેરબજાર બંધ હતું. સોમવારે સેન્સેક્સ 114.92 પોઇન્ટના વધારા સાથે 59,106.44 અને નિફ્ટી 38.3 પોઇન્ટના વધારા સાથે 17398.05 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

શેરબજારમાં કેમ આવ્યો ઉછાળો

નવા નાણાકીય વર્ષના બીજા ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં તેજી આવી છે.

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે એનર્જી, ઓટો, સેક્ટરના શેરમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે. આજના કારોબારમાં જ્યાં સ્મોલકેપ સેક્ટરના ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા છે, ત્યાં મિડકેપ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો ઉછાળા સાથે જ્યારે 12 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 ઘટાડા સાથે બંધ થયા.

વધેલા-ઘટેલા શેર્સ

આજના કારોબારમાં લાર્સન 3.96 ટકા, એચડીએફસી 2.97 ટકા, એચડીએફસી બેન્ક 2.72 ટકા, આઇટીસી 1.93 ટકા, ડી, સન ફાર્મા 1.93 ટકા, એચયુએલ 1.78 ટકા, ટાઇટન કંપની 1.39 ટકા, ટીસીએસ 1.7 ટકા મજબૂતી સાથે બંધ થયા હતા. ઘટેલા શેરોમાં મહિન્દ્રા 1.29 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.26 ટકા, NTPC 1.01 ટકા, SBI 0.73 ટકા, મારુતિ સુઝુકી 0.59 ટકા ઘટીને બંધ થયા હતા.

Stock Market Closing: શેરબજારમાં તેજી, 580થી વધુ પોઈન્ટનો ઉછાળો, જાણો રોકાણકારોની સંપત્તિમાં કેટલો થયો વધારો

રોકાણકારોની સંપત્તિમાં વધારો 

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 261.31 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે સોમવારે રૂ. 259.63 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.68 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

મિશ્ર વૈશ્વિક સંકેતો પાછળ આજે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 98.75 પોઈન્ટ અથવા 0.17% વધીને 59,205.19 પર અને નિફ્ટી 26.80 પોઈન્ટ અથવા 0.15% વધીને 17,424.80 પર હતો.

Stock Market Closing: શેરબજારમાં તેજી, 580થી વધુ પોઈન્ટનો ઉછાળો, જાણો રોકાણકારોની સંપત્તિમાં કેટલો થયો વધારો

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારીમાં
BSE Sensex 59,725.87 59,747.12 59,094.40 0.01
BSE SmallCap 27,529.40 27,553.79 27,263.62 0.01
India VIX 12.41 12.81 12.05 -1.37%
NIFTY Midcap 100 30,160.15 30,197.00 30,074.25 -0.02%
NIFTY Smallcap 100 9,126.85 9,136.95 9,074.95 0.01
NIfty smallcap 50 4,144.25 4,149.10 4,114.70 0.00
Nifty 100 17,373.95 17,387.80 17,232.65 0.01
Nifty 200 9,098.35 9,104.85 9,034.50 0.01
Nifty 50 17,557.05 17,570.55 17,402.70 0.01

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Embed widget