શોધખોળ કરો

Stock Market Time: કાલથી બદલાશે શેરબજારનો ટ્રેડિંગ સમય, જાણો કેટલા વાગે ખૂલશે માર્કેટ

Stock Market News: RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારનું નવું ટાઈમ ટેબલ સોમવાર, 18 એપ્રિલથી લાગુ થશે. અત્યાર સુધી કામકાજનો સમય સવારે 10.00 વાગ્યાથી હતો.

Stock Market News: શેરબજારમાં રોકાણ કરતાં કે શેરબજાર પર ધ્યાન રાખતાં લોકો માટે મોટા સમાચાર છે. બજારના ટ્રેડિંગ સમયને લઈને નવું અપડેટ આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય બજારના કામકાજના કલાકોમાં ફેરફાર કર્યો છે. RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારનું નવું ટાઈમ ટેબલ સોમવાર, 18 એપ્રિલથી લાગુ થશે. અત્યાર સુધી કામકાજનો સમય સવારે 10.00 વાગ્યાથી હતો. પરંતુ હવે 18 એપ્રિલે એટલે કે આવતીકાલથી 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. આરબીઆઈએ માર્કેટનો ટ્રેડિંગ સમય 30 મિનિટ લંબાવ્યો છે.

RBIએ માહિતી આપી

RBIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું, 'કોવિડ પ્રતિબંધો ખતમ થવાથી અને લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવાને કારણે  તથા ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને કારણે 9થી નાણાકીય બજારોમાં ટ્રેડિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નિયંત્રિત નાણાકીય બજારો માટે તેમનો સમય રાબેતા મુજબ સવારે 9:00 વાગ્યાનો  કરવામાં આવે છે.

બજારોમાં વેપારના કલાકો

આરબીઆઈએ રિલીઝમાં એમ પણ કહ્યું છે કે વિદેશી વિનિમય બજાર અને સરકારી સિક્યોરિટીઝમાં વ્યવહાર હવે બદલાયેલા સમય સાથે શક્ય બનશે. 18 એપ્રિલ 2022 થી, આરબીઆઈના નિયમનવાળા બજારોમાં ટ્રેડિંગ જેમ કે ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ્સમાં રેપો વગેરે ફોરેન એક્સચેન્જ (FCY)/ભારતીય રુપિયા (INR) માટે તેના કોવિડ પહેલાના સમય 9 વાગ્યાથી શરૂ થશે.

જૂની સિસ્ટમ ફરીથી લાગુ

વર્ષ 2020 માં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 7 એપ્રિલે બજારના ટ્રેડિંગ કલાકોમાં ફેરફાર કર્યો હતો. બજારનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી બદલાયો હતો, જેનાથી ટ્રેડિંગનો સમય અડધો કલાક ઘટ્યો હતો. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે આરબીઆઈ જૂના સમયપત્રકને ફરીથી લાગુ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget