શોધખોળ કરો

Stock Market Today: સેન્સેક્સ 200 પોઈન્ટ મજબૂત, નિફ્ટી 17600ની નજીક; NTPC ટોપ ગેનર, મારુતિ ટોપ લુઝર

આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

Stock Market Today: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં સામાન્ય વધારા સાથે કારોબાર શરૂ થયો છે. એશિયન માર્કેટમાં ઘટાડા છતાં ભારતીય બજારમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 187 પોઈન્ટના વધારા સાથે 58,594 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 58 પોઈન્ટના વધારા સાથે 17,601 પોઈન્ટ પર ખુલ્યો હતો. પરંતુ બજાર ખુલ્યા બાદ ખરીદીના વળતરને કારણે સેન્સેક્સ ફરી 59000 પોઈન્ટને પાર કરી ગયો છે.

સેક્ટરની સ્થિતિ

માર્કેટના તમામ સેક્ટર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના તમામ 50 શેરોમાંથી 46 શેર લીલા નિશાનમાં અને 4 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તો સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી 28 શેર લીલા નિશાનમાં અને 2 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

વધનારા સ્ટોક

આ ઘટાડા છતાં જે શેરો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે તેમાં NTPC 2.33 ટકા, બજાજ ફિનસર્વ 1.53 ટકા, કોટક મહિન્દ્રા 1.13 ટકા, પાવર ગ્રીડ 0.99 ટકા, બજાજ ફાઇનાન્સ 0.88 ટકા, એક્સિસ બેન્ક 0.64 ટકા, TCS 0.64 ટકા, કોટક મહિન્દ્રા 0.4 ટકાનો સમાવેશ થાય છે. ,ICICI બેન્ક 0.62 ટકા, SBI 0.62 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

ઘટનારા સ્ટોક

આજના ટ્રેડિંગ સેશનમાં ઘટી રહેલા શેરો પર નજર કરીએ તો, IndusInd Bank 0.55 ટકા, શ્રી સિમેન્ટ 0.54 ટકા, BPCL 0.41 ટકા, ગ્રાસિમ 0.34 ટકા, હિન્દાલ્કો 0.31 ટકા, મારુતિ સુઝુકી 0.24 ટકા, Hero MotoCorp 16 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું

New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

Embed widget