શોધખોળ કરો

Stock Market Today: શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 60 હજારને પાર પહોંચ્યો, નિફ્ટી 18 હજારની નજીક, HUL-SBI ટોપ ગેઇનર્સ

આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 357.53 પોઈન્ટ અથવા 0.60 ટકાના ઉછાળા સાથે 60,045 પર ખુલ્યો હતો.

Stock Market Today: શેરબજાર માટે આજનો દિવસ જબરદસ્ત ઉછાળાનો દિવસ છે. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ગઈકાલની તેજી યથાવત જોવા મળી રહી છે. આજે બેંકિંગ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને બેંક નિફ્ટી 40500 ની ઉપર ગયો છે.

બજાર કયા સ્તરે ખુલ્યું?

આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 357.53 પોઈન્ટ અથવા 0.60 ટકાના ઉછાળા સાથે 60,045 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 124.60 પોઈન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 17,923 પર ખુલવામાં સફળ રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી સ્ટોક

આજના ટ્રેડિંગમાં, સેન્સેક્સના 30 માંથી માત્ર 2 શેરો જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, તેમના નામ POWERGRID અને NTPC છે. તે જ સમયે, નિફ્ટીના 50 માંથી 46 શેરો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. બાકીના 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જાણો સેન્સેક્સના વધનારા સ્ટોક

સેન્સેક્સના 30માંથી તમામ 28 શેરો લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, ONGC, HDFC અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન, આઈટીસી, મારુતિ, એમએન્ડએમ, એલએન્ડટી, વિપ્રો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, એચડીએફસી, એક્સિસ બેંક અને ઈન્ફોસીસ પણ વધ્યા છે. એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વમાં વધારો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટનારા સ્ટોક

આજે સેન્સેક્સમાં NTPC અને Parvergridના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય નિફ્ટીના જે ચાર શેરો ઘટી રહ્યા છે તેમાં BPCL, કોલ ઈન્ડિયા, પાવરગ્રીડ અને NTPCના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં તેજીની ચાલ

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદારી જોવા મળી રહી છે. તે જ સમયે, આ પહેલા, અમેરિકી બજારો પણ મજબૂત તેજી સાથે બંધ હતા. ગુરુવારે ડાઉ જોન્સ 193.24 અંક વધીને 31,774.52 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.66 ટકા વધીને 4,006.18 પર બંધ થયો છે. બીજી તરફ નાસ્ડેક 0.60 ટકા વધીને 11,862.13ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડમાં કડાકો

બ્રેન્ટ ક્રૂડ નરમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 84 ડોલરની નજીક છે. યુએસમાં 10 વર્ષની બોન્ડ યીલ્ડ 3.304 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં 0.55 ટકા અને નિક્કી 225માં 0.55 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.82 ટકા અને હેંગસેંગમાં 2.17 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેઈટેડ 1.20 ટકા ઉપર છે, જ્યારે કોસ્પીમાં 0.33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.70 ટકા ઉપર છે.

પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું

પ્રી-ઓપનિંગમાં શેરબજારની ચાલ શાનદાર રહી અને નિફ્ટીમાં 137 પોઈન્ટના ઉછાળા બાદ 17936 પર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. તે જ સમયે, પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સ 60 હજાર થઈ ગયો હતો. સેન્સેક્સ 357 પોઈન્ટના ઉછાળા બાદ 60045 પર ટ્રેડ કરી રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Embed widget