શોધખોળ કરો

FD interest rates: આ 7 બેંક 3 વર્ષની FD પર આપે છે શાનદાર વ્યાજ, જાણો તેના વિશે 

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે.

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે. આ જ કારણ છે કે આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડી કરે છે. જો તમે પણ FD લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા વિવિધ બેંકો દ્વારા FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જાણી લો. નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકોની સરખામણીમાં FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. સામાન્ય રીતે બેંકો લાંબી મુદતવાળી એફડી પર વધુ વ્યાજ ઓફર કરે છે. જ્યારે ટૂંકા ગાળાની એફડી પર પ્રમાણમાં ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને વિવિધ બેંકો દ્વારા 3 વર્ષની FD પર ઓફર કરવામાં આવતા FD પરના વ્યાજ દરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

HDFC બેંક

HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર ખૂબ  જ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે HDFC બેંકમાં FD કરાવી શકો છો. 

ICICI બેંક 

ICICI બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર અન્ય બેંકની સરખામણીએ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે ICICI  બેંકમાં FD કરાવી શકો છો. 

કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક પણ એફડી પર ખૂબ જ સારુ વ્યાજ આપે છે. કોટક મહિન્દ્રા બેંકમાં સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

ફેડરલ બેંક 

ફેડરલ બેંકમાં પણ વ્યાજ દર સારા છે. આ બેંકમાં  3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે.એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને અન્ય બેંકોની સરખામણીએ સૌથી વધુ વ્યાજ આપે છે.  

બેંક ઓફ બરોડા 

બેંક ઓફ બરોડા 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. એસબીઆઈ બેંક બાદ બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સારુ વ્યાજ આપે છે.  જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડામાં  FD કરાવી શકો છો. 

શું તમે પણ હોટલમાં આપ્યું છે Aadhaar Card? ક્યારેય ન કરો આ ભૂલ, જાણી લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget