શોધખોળ કરો

Aadhaar card photo:  આધાર કાર્ડમાં ફોટો બદલવા માંગો છો ? આ સ્ટેપ કરો ફોલો 

  સરકારી પરીક્ષાઓમાં ઓળખપત્રથી લઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવા સુધીની દરેક બાબતમાં આધારકાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે.

Aadhaar card photo:   સરકારી પરીક્ષાઓમાં ઓળખપત્રથી લઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવા સુધીની દરેક બાબતમાં આધારકાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે. આધારકાર્ડનો ઉપયોગ હવે મોટાભાગે દરેક જગ્યાએ કરવામાં આવે છે. સરકારી દસ્તાવેજમાં આધારકાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ બની ગયું છે.  કેટલાક લોકોના આધાર કાર્ડમાં વર્ષો જુના ફોટો હોય છે. જે હાલમાં ખૂબ અલગ લાગતા હોય છે.  આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે તમે તમારા આધારકાર્ડ પર જૂનો ફોટો હટાવી નવો ફોટો બદલી શકો છો. UIDAI દ્વારા આધારકાર્ડમાં ફોટો બદલવા માટેની સુવિધા આપવામાં આવી છે. ફોટો બદલવા માટે તમારે માત્ર 100 રુપિયાનો ચાર્જ ભરવો પડશે. 

ફોટો બદલાવવા માટે Enrolment કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે

ફોટો બદલાવવા માટે તમારે Aadhar Enrolment/Currection /Update ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ UIDAI ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. 

જરૂરી દરેક ડિટેલ્સ ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે

આધાર કેન્દ્ર પર જઈને એક્ઝીક્યુટિવને ફોર્મ જમા કરાવ્યા બાદ તે તમારો ત્યાજ નવો ફોટો ક્લિક કરશે. એટલા માટે તમારે બરોબર બેસીને નવો ફોટો ક્લિક કરાવવાનો રહેશે. જો આ ક્લિક થયેલો ફોટો તમારે જોવો હોય તો તેનું પ્રિવ્યું પણ જોઈ શકો છો. 

ફોટો બદલાવવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવાનું રહેશે. દેશના કેટલાય શહેરોમાં આધારકાર્ડ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પણ મળી શકતી હોય છે. 

ફોટો બદલાવવા માટે Enrolment કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે

ફોટો બદલાવવા માટે તમારે Aadhar Enrolment/Currection /Update ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ UIDAI ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. 

જરૂરી દરેક ડિટેલ્સ ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે

આધાર કેન્દ્ર પર જઈને એક્ઝીક્યુટિવને ફોર્મ જમા કરાવ્યા બાદ તે તમારો ત્યા નવો ફોટો ક્લિક કરશે. એટલા માટે તમારે  બેસીને નવો ફોટો ક્લિક કરાવવાનો રહેશે. જો આ ક્લિક થયેલો ફોટો તમારે જોવો હોય તો તેનું પ્રિવ્યું પણ જોઈ શકો છો.  

POST દ્વારા આ રીતે કરો Aadhaarમાં ફોટામાં બદલાવ કરો 

UIDAI પોર્ટલ પર ‘Aadhaar Card Update Correction’ ફોર્મને ડાઉનલોડ કરો
ફોર્મમાં પૂછવામાં આવેલી દરેક જાણકારી ભરો
UIDAIનાં ક્ષેત્રીય કાર્યાલયના નામે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે પત્ર લખો.
પત્રની સાથે પોતાના સ્વ-પ્રમાણિત ફોટો(સાઈન કરીને)ને અટેચ કરી દો.
ફોર્મ અને પત્ર બંનેને UIDAIનાં કાર્યાલયનું સરનામું લખીને પોસ્ટ કરો.
ઘરની પાસેનાં UIDAI કેન્દ્રનું સરનામું ઓનલાઈન સાઈટ પરથી મળી જાય છે.
બે સપ્તાહની અંદર નવા ફોટોગ્રાફની સાથે નવું આધાર કાર્ડ મળી જશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

Embed widget