શોધખોળ કરો

Corona Vaccine: સરકારે કહ્યું- સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નથી, ICMR એ કહ્યું- અમારો હેતુ ટ્રાન્સમિશન તોડવાનો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, દુનિયાના અન્ય દેશની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.

નવી દિલ્હીઃ કોરોના રસીકરણને લઈ ICMRના ડીજી બલરામ ભાર્ગવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમારો હેતુ કોરોના વાયરસના ટ્રાન્સમિશનને તોડવાનો છે અને જો તે બ્રેક થઈ જશે તો સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નહીં પડે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ કહ્યું કે, સમગ્ર દેશમાં રસીકરણની વાત સરકારે ક્યારેય કરી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, દુનિયાના અન્ય દેશની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. છેલ્લા 7 દિવસમાં પ્રતિ 10 લાખની વસતિએ 211 કેસ છે, જ્યારે યુએસમાં 3354. આ રીતે ભારતમાં પ્રતિ દસ લાખની વસતિએ 100 મોત થયા છે. પ્રતિ દિવસ ટેસ્ટના મામલે ભારત યુએસ, રશિયા, યુકે અને ફ્રાંસથી પણ આગળ છે.
આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. નવા સંક્રમણના મામલામાં પણ ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસ ઝડપથી ઘટી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4,35,603 છે. જ્યારે 88,89,585 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી 1,37,621 લોકોના મોત થયા છે. Gujarat Corona Cases Update:  રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજારને પાર, આજે 1477 નવા કેસ નોંધાયા મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget