શોધખોળ કરો

દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ડિસેમ્બરથી દેશના અનેક રાજ્યો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે અંતર્ગત લગાવવામાં આવેલા પ્રતિબંધો 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

નવી દિલ્હીઃ કવિડ-19ના વધતાં પ્રકોપને જોતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ડિસેમ્બરથી દેશના અનેક રાજ્યો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે અંતર્ગત લગાવવામાં આવેલા પ્રતિબંધો 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. ગૃહ મંત્રાલયે રાજ્યોને વિવિધ ગતિવિધિઓને ધ્યાનમાં રાખી SOPs લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, આ ગાઇડલાઇન્સનું ફોક્સ કોવિડ-19 સંક્રમણ ફેલાતું રોકવા માટે છે. ઉપરાંત મંત્રાલયે રાજ્યોને કડકાઇથી સંક્રમણને રોકવાના ઉપાયો લાગુ કરવા, ભીડ નિયંત્રિત કરવાના આદેશ આપ્યા છે. ગાઇડલાઇન્સ પર એક નજર -સિનેમા ઘર, થિયેટર્સ, સ્વિમિંગ પૂલ પર પહેલાની જેમ લગાવવામાં આવેલી રોક લાગુ રહેશે. સિનેમા હોલ હજુ પણ 50 ટકા દર્શકો સાથે કાર્યરત રહેશે. - સરકારે લગનમાં આવતાં મહેમાનોની સંખ્યા 200 રાખી છે. ઉપરાંત રાજ્ય સરકારો તેમને ત્યાં કોરોનાની સ્થિતિ જોયાં બાદ સંખ્યા 100 કે તેથી ઓછી પણ રાખવાની સત્તા આપી છે. - પ્રતિબંધો સાથે આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ચાલુ રહેશે. માત્ર ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ ખુલ્લા રહેશે. - રાજ્ય સરકારોને નાઇટ કર્ફ્યુ લગાવવો કે નહીં તેની પૂરી છૂટ આપી છે. આ માટે રાજ્ય સરકારેને ટાઇમ નક્કી કરવાની પણ સત્તા અપાઇ છે. - કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી વસ્તુઓને જ મંજૂરી રહેશે. 65 વર્ષથી વધુના અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન અન્ય જગ્યાએ લોકડાઉન લાદતાં પહેલાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કેન્દ્રની મંજૂરી લેવી પડશે. India vs Australia: આવતીકાલે કોહલી 23 બનાવશે તૂટી જશે સચિનનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Rain Forecast: ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Embed widget