શોધખોળ કરો
ગુજરાતના કયા 5 IAS અધિકારીઓને અપાયું પ્રમોશન, જાણો વિગત
કમલ દયાણીને વહિવટી ખાતાના અધિક મુખ્ય સચિવ તરીકે અને અરુણકુમાર સોલંકીને ગુજરાત ખનિજ વિકાસ કોર્પોરેશનના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજે પાંચ આઈએએસ અધિકારીઓનો પ્રમોશન આપવામાં આવ્યું છે. પાંચેય અધિકારીઓને મુખ્ય સચિવ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. કમલ દયાણીને વહિવટી ખાતાના અધિક મુખ્ય સચિવ તરીકે અને અરુણકુમાર સોલંકીને ગુજરાત ખનિજ વિકાસ કોર્પોરેશનના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તીરેક મનોજકુમાર દાસ ગુપ્તાને પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ 5 અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે અપાયુ પ્રમોશન - કમલ દયાણીને વહિવટી ખાતાના અધિક મુખ્ય સચિવ તરીકે અપાયુ પ્રમોશન - મનોજકુમાર દાસ ગુપ્તાને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન - મનોજ અગ્રવાલને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન - ચંદ્રા વાણુ સોમને રમત- ગમત અને સાસ્કુતિ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન - અરુણકુમાર સોલંકીને ગુજરાત ખનિજ વિકાસ કોર્પોરેશનના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન
સંજય દત્ત હોસ્પિટલમાંથી થયો ડિસ્ચાર્જ, શ્વાસ લેવામાં તકલીફને લઈ થયો હતો દાખલ શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
આ 5 અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે અપાયુ પ્રમોશન - કમલ દયાણીને વહિવટી ખાતાના અધિક મુખ્ય સચિવ તરીકે અપાયુ પ્રમોશન - મનોજકુમાર દાસ ગુપ્તાને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન - મનોજ અગ્રવાલને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન - ચંદ્રા વાણુ સોમને રમત- ગમત અને સાસ્કુતિ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન - અરુણકુમાર સોલંકીને ગુજરાત ખનિજ વિકાસ કોર્પોરેશનના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન
સંજય દત્ત હોસ્પિટલમાંથી થયો ડિસ્ચાર્જ, શ્વાસ લેવામાં તકલીફને લઈ થયો હતો દાખલ શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત