શોધખોળ કરો

સરકારી કર્મચારીઓને નવા વર્ષે રૂપાણી સરકારે આપી ભેટ, મોંઘવારી ભથ્થામાં આટલો કર્યો વધારો?

આ વધારો એક જૂલાઇથી લાગુ થશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં  આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓના અને પેંશનરોના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો એક જૂલાઇથી લાગુ થશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. તે સિવાય પાક નુકસાનની રાહતથી વંચિત ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા નીતિન પટેલે કહ્યુ કે, નુકસાનની ઓનલાઇન નોંધણીની મુદ્દતમાં 14 દિવસનો વધારો કરાયો છે. ઉપરાંત ગોધરા, વેરાવળ, જામખંભાળીયા, બોટાદ અને મોરબીમાં બનશે નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. તે સિવાય હાલમાં જ્યાં હોસ્પિટલો છે તે હોસ્પિટલોની પથારીમાં વધારો કરવામાં આવશે. હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરી 300 બેડની હોસ્પિટલમાં કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. જેની પાછળ રૂ. 1200 કરોડનો ખર્ચ થશે. જે અનુસાર આ ખર્ચમાં 60 હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40 ટકા હિસ્સો રાજ્ય સરકાર ભોગવશે. હોસ્પિટલના નિર્માણની સાથે મેડિકલ સીટોમાં 500નો વધારો થશે. વિરમગામમાં કેનાલનું પાણી 300 વિઘા ખેતરોમાં ઘૂસી ગયા મુદ્દે નીતિન પટેલે કહ્યુ કે, તે કેનાલ નથી કાચી વેણ છે. ખેડૂતોને પાણી આપવા માટે બનાવવામાં આવી હતી અને તેમાં વધુ પાણી આવી જવાથી ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. મે આ મુદ્દે રિપોર્ટ મંગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન

CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ

Shukrawar Na Upay: જો તમારા ખિસ્સામાં પણ નથી ટકતા પૈસા તો શુક્રવારે કરો આ ઉપાય, દેવી લક્ષ્મી ઘરમાં કરશે ધનવર્ષા

ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
Shukrawar Na Upay: જો તમારા ખિસ્સામાં પણ નથી ટકતા પૈસા તો શુક્રવારે કરો આ ઉપાય, દેવી લક્ષ્મી ઘરમાં કરશે ધનવર્ષા
Shukrawar Na Upay: જો તમારા ખિસ્સામાં પણ નથી ટકતા પૈસા તો શુક્રવારે કરો આ ઉપાય, દેવી લક્ષ્મી ઘરમાં કરશે ધનવર્ષા
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Embed widget