શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરમાં દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી, 9 યુવતી અને 4 યુવકો ઝડપાયા
ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસના હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી.
ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસના હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી. આ દરમિયાન પોલીસે રેડ કરી હતી. કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોર જોરથી સ્પિકર વગાડી અવાજ કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરી હતી.
આ રેડ દરમિયાન 13 જેટલા છોકરા-છોકરી દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. દારૂની મહેફિલનો મુખ્ય આરોપી પાર્થ સોજીત્રા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement