શોધખોળ કરો

Gandhinagar: અમદાવાદ રિક્ષા એસોસિએશને AAP સાથે ફાડ્યો છેડો, સી.આર.પાટીલની હાજરીમાં રિક્ષા ચાલકો ભાજપમાં જોડાયા

Gandhinagar: અમદાવાદ રિક્ષા એસોસિએશન ભાજપમાં જોડાયું છે

Gandhinagar: અમદાવાદ રિક્ષા એસોસિએશન ભાજપમાં જોડાયું છે. વિધાનસભાની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના સમર્થનમાં રહેલુ અમદાવાદ રિક્ષા એસોસિએશન ભાજપમાં જોડાયું હતું.  આજે તિરંગા યાત્રા દરમિયાન સી.આર પાટીલની અધ્યક્ષતામાં આ એસોસિએશન ભાજપમાં જોડાયુ હતું. સાથે અમદાવાદ રિક્ષા એસોસિયેશને આરોપ લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં અમારો ઉપયોગ કર્યો હતો.

ભાજપમાં જોડાતાની સાથે જ વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સી આર પાટીલે રિક્ષાઓની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં રિક્ષા ચાલકો ભાજપ સાથે જોડાયા હતા. રિક્ષા એસોસિયેશનના પ્રમુખે આપ પર અનેક આરોપ લગાવ્યા હતા અને કહ્યું કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં અમારો ઉપયોગ કર્યો હતો. આમારી સમસ્યાનું સમાધાન કર્યું ન હતું. હવે અમે ભાજપ સાથે જ રહીશું.

તો અમદાવાદ રિક્ષા એસોસિએશનના આરોપ પર આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ બીપીન પટેલે પ્રતિક્રિયા આપી હતી. બીપીનભાઈએ કહ્યુ હતું કે આમ આદમી પાર્ટીએ સન્માન, કોર્પોરેશનની ટિકિટ અને પાર્ટીમાં પદ આપ્યુ હતું.  જો કે હવે આશા રાખું કે ભાજપમાં જઈને તેઓ તેમના પ્રશ્નો ઉઠાવી શકશે.

ગઇકાલે સુરતમાં  ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આજે સુરતમાં તિરંગા યાત્રામાં ભાજપના નેતાઓ, શાળાના બાળકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે શહેરના ઉઘના બસ સ્ટેશન વિસ્તારમાથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, આજની આ તિરંગા યાત્રાનું આયોજન સુરતન મનપા દ્ધારા કરવામાં આવ્યુ હતુ, આમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજા કેટલાય નેતાઓ જોડાયા હતા. ખાસ વાત છે કે, ઉઘનાથી શરૂ થયેલી આ સુરતની તિરંગા યાત્રામાં શાળાના બાળકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને નેતાઓની સાથે તેમની પણ તિરંગા શપથ લીધા હતા.                                                                                                                                  

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, ઓખા, થરા પાલિકામાં ભાજપની પ્રચંડ જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, ઓખા, થરા પાલિકામાં ભાજપની પ્રચંડ જીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget