શોધખોળ કરો

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ત્રણ માર્ચે રજૂ થશે બજેટ

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  31 માર્ચ સુધી ચાલશે.

Key Events
Budget Session of Gujarat Assembly from 2nd March આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ત્રણ માર્ચે રજૂ થશે બજેટ
Bhupendra_Patel

Background

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  31 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રમાં કુલ 25 બેઠક મળશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 3 માર્ચે વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. જ્યારે સત્રના પ્રથમ દિવસે રાજયપાલ સંબોધન કરશે. ત્રણ બેઠક રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે. પુરક માંગણીઓ અને તેના પર ચર્ચા બે બેઠક ફાળવાઈ છે. બજેટ પરની સામાન્ય ચર્ચા ચાર બેઠકમાં કરાશે. અલગ અલગ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠક રહેશે.

15:46 PM (IST)  •  01 Mar 2022

કોગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે

આ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કેમકે, વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. કોગ્રેસે કહ્યુ હતું કે વિધાનસભાનું લાઇવ પ્રસારણ થાય તો સરકારની વાહવાહી થાય નહીં. સલાહકાર સમિતિની બેઠકમાં સરકાર-વિપક્ષ વચ્ચે સહમતિ સધાઇ નહોતી

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ

ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video

બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

Embed widget