શોધખોળ કરો

ગાંધીનગરઃ બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ, જાહેર ક્ષેત્રની કંપનીઓ કેટલા કરોડની કરી ખોટ

કેગના રિપોર્ટમાં સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા માટે ટકોર કરવામાં આવી હતી.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના રિપોર્ટ અનુસાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ 3813 કરોડ રૂપિયાની ખોટ કરી છે જ્યારે 50 એકમોએ 5113 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કેગના રિપોર્ટમાં  સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા માટે ટકોર કરવામાં આવી હતી. કેગના અહેવાલ અનુસાર ખોટ કરતા જાહેર એકમોમાં GSPC એ રૂ 1564 કરોડ, સરદાર સરોવર નિગમે રૂપિયા 1075 કરોડ, ભાવનગર એનર્જી કંપનીએ રૂપિયા 617 કરોડ અને GSRTC એ રૂપિયા 264 કરોડની ખોટ કરી હતી. ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ 137 કરોડની ખોટ કરી છે. રાજ્યની ચડત રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ રૂપિયા હતી તે 9.01 ટકાનાં સરેરાશ વાર્ષિક દરે વધીને 256366 કરોડ રૂપિયા થઇ હતી. માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી છે. રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર કેગે કરી હતી. 017-18 દરમિયાન 1,82,971 કરોડ રૂપિયાની જોગવાઈ સામે 161063 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. 21908 કરોડ રૂપિયાની રકમ વપરાઇ નથી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ 22,431 કરોડનું નુકસાન થયું છે.

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, ઓખા, થરા પાલિકામાં ભાજપની પ્રચંડ જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, ઓખા, થરા પાલિકામાં ભાજપની પ્રચંડ જીત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
Embed widget