શોધખોળ કરો

G20 Summit Gujarat Live: ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છેઃ પિયુષ ગોયલ

G20 Summit Gujarat : ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ  “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

LIVE

Key Events
G20 Summit Gujarat Live: ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છેઃ પિયુષ ગોયલ

Background

G20 Summit Gujarat : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 જી20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ  “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઇન્સેપ્શન મીટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે “Gujarat’s G20 Connect” વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે. આ સેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌપ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના ઉર્જા મંત્રી  કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર શ્રીહિસાનોરી તાકાશીબા “Gujarat: Accelerating Inclusive Growth and Sustainable Development” વિષય પર તેમના વિચારો રજૂ કરશે.  ઉપરાંત સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન  પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર  કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.

15:03 PM (IST)  •  23 Jan 2023

B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગનો શુભારંભ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી  સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બેઠકનો B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગનો શુભારંભ થયો 

13:58 PM (IST)  •  23 Jan 2023

ગુજરાતમાં 600થી વધુ ડેલિગેટ્સ આવ્યા

ગાંધીનગરથી આજથી જી-20 સમિટનો પ્રારંભ થયો...આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના મહેમાનો હાજર રહ્યા..આ જી-20 સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકો લઇને આવી છે...ભારતમાં 200થી વધુ મીટિંગો થવાની છે.જેમાં 15 જેટલી બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે...ગુજરાતમાં 600થી વધુ ડેલિગેટ્સ આવ્યા છે.

12:27 PM (IST)  •  23 Jan 2023

ડિસેમ્બર 2022માં 1.5 ટ્રિલિયન US ડોલરનું ટ્રાંઝેક્શન થયુંઃ અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે કહ્યું, રાજ્ય સરકારની મદદથી એક મંચ પૂરું પાડવામાં આવ્યું તેમાં અનેક લોકો જોડાયા. સાર્વજનિક ફંડનાં ઉપયોગથી અનેક કાર્યો થયા. અનેક બેંક ઈ કોમર્સ કંપનીથી લઈને મોટી મોટી કંપનીઆમાં સાથે આવી. ડિસેમ્બર 2022માં 1.5 ટ્રિલિયન US ડોલરનું ટ્રાંઝેક્શન થયું. કોરોનાકાળ હોય કે પછી રસીકરણ પ્રક્રિયા- તમામ કર્યો ઓનલાઇન કરવામાં આવ્યા અને તેમાં મોટી સફળતા પણ મળી. પીએમનો વિચાર હતો કે ડિજિટલ દિશામાં આગળ વધવામાં આવે અને સામાન્ય લોકોને તેનો લાભ મળી શકે.

12:25 PM (IST)  •  23 Jan 2023

PPP મોડલ પર કામ કરવાનું વિચાર્યું અને તે દિશામાં આગળ વધ્યાઃ અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, જે પ્રમાણે પડકાર આવે છે તેની સામે ભારત સતત કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીની લીડરશિપ હેઠળ કામ કરી રહ્યા છીએ, પાછલા 2 વર્ષથી ખૂબ મુશ્કેલીઓનો સામનો વિશ્વ કરી રહ્યું છે, મોટી મોટી અર્થવ્યવસ્થાઓ ખોરવાઈ છે, કોરોના મહામારી શરૂ થઈ અને અર્થ વ્યવસ્થા રોકાઈ ગઈ હતી, સમગ્ર સમયગાળા દરમિયાન ડિજિટલાઈઝેશન ખૂબ અગત્યનું પાસું હતું . તમામ દેશ આ દિશામાં આગળ વધી રહ્યા હતા, 2015માં ડિજિટલ કાર્યક્રમ ભારતમાં શરૂ કરવામાં આવ્યો. PPP મોડલ પર કામ કરવાનું વિચાર્યું અને તે દિશામાં આગળ વધ્યા, જેમાં સફળતા પણ મળી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget