શોધખોળ કરો
ગાંધીનગર અક્ષરધામ મંદિરે પ્રકાશ પર્વની ઉજવણી, મંદિર પરિસરને દિવડાથી શણગાર્યું

ગાંધીનગર: ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ખાતે શનિવારથી પ્રકાશ પર્વ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં અક્ષરધામને દિવડાઓથી શણગારવામાં આવે છે આ વખતે પ્રમુખસ્વામીના બ્રહમલીન થયા બાદ પ્રથમ દીવાળી હોવાથી તેમના કટ આઉટ પણ અક્ષરધામ પર લગાવવમાં આવ્યા છે. લાભપાંચમ સુધી દરરોજ મંદીરને દિવડાઓથી શણગારવામાં આવશે.
વધુ વાંચો
Advertisement





















