શોધખોળ કરો
Advertisement
Gujarat Budget : નીતિન પટેલે કઈ કઈ મોટી જાહેરાતો કરી, જાણો
LIVE
Background
ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. એ વખતના બજેટમાં પણ કોઈ નવા કરવેરા નહોતા લદાયા.
18:31 PM (IST) • 26 Feb 2020
કોલ્ડ સ્ટોરેજ ઉપર નો વીજ કર નો દર 20 ટકા થી ઘટાડી 10 ટકા કરવાની જાહેરાત
17:04 PM (IST) • 26 Feb 2020
રાજ્યમા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના જેમ બનશે ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન.
સરકારે બજેટમાં 30 કરોડની જોગવાઈ કરી.
16:59 PM (IST) • 26 Feb 2020
ઉડાન યોજના માટે રૂ.45 કરોડની જોગવાઈ. પોરબંદર, મુન્દ્રા, ભાવનગર અને જામનગરને એર કનેક્ટીવીટીથી જોડાશે. કેવડીયા, સાબરમતી અને શેત્રુંજયને વોટરડ્રોમથી જોડાશે. રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણામાં એરપોર્ટ ડેવલપમેન્ટ માટે રૂ.25 કરોડની જોગવાઈ.
16:49 PM (IST) • 26 Feb 2020
ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રૂ.1,019 કરોડની જોગવાઈ. 800 ઈ-રીક્ષા માટે પ્રતિ રીક્ષા રૂ.40,000 સહાય અપાશે. : નાણામંત્રી નીતિન પટેલ
16:49 PM (IST) • 26 Feb 2020
Load More
Tags :
Gujarat Budget Nitin Patel Finance Minister Rupani Government Budget In Vidhan Sabha Budget Today Budgetગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement