શોધખોળ કરો
Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યે વિધાનસભા ગેલેરીમાંથી છલાંગ મારવાની ઉચ્ચારી ધમકી?
Gandhinagar News : કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે ધમકી ઉચ્ચારી છે. જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી હતી.
![Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યે વિધાનસભા ગેલેરીમાંથી છલાંગ મારવાની ઉચ્ચારી ધમકી? Gandhinagar News : Congress MLA threatened to jump from Assembly's galleries, what is the reason Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યે વિધાનસભા ગેલેરીમાંથી છલાંગ મારવાની ઉચ્ચારી ધમકી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/09/5043ff606b3ccb34afb035eb9c7afdb4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યે ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે ધમકી ઉચ્ચારી છે. જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી હતી.
વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યની ફરિયાદને પગલે ગૃહમાં બેસાડી દીધા હતા. ધારાસભ્ય ઉપરની તરફ પ્રેક્ષક ગેલેરીમાં બેસે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)