શોધખોળ કરો
ગુજરાત ભાજપના કયા દિગ્ગજ પાટીદાર નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? તેમના પત્ની પણ થયા સંક્રમિત
ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલીપ સંઘાણી અને તેમનાં પત્ની પણ પણ કોરોનાં સંક્રમિત થયાં છે. તેઓ અત્યારે એ સેમ્પ્ટોમેટિક છે. ગાંધીનગર સ્થિત હોમ આઇસોલેશનમાં રહેશે.
ગાંધીનગરઃ ગુજરાતાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યા પછી છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ મંદ પડ્યું છે. જોકે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલીપ સંઘાણી અને તેમનાં પત્ની પણ પણ કોરોનાં સંક્રમિત થયાં છે. તેઓ અત્યારે એ સેમ્પ્ટોમેટિક છે. ગાંધીનગર સ્થિત હોમ આઇસોલેશનમાં રહેશે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ભાજપના કેટલાય ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
તેમજ તાજેતરમાં ગુજરાતમાંથી રાજ્યસભાના બે સાંસદ અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના કોરોનાની સારવાર પછી નિધન પણ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
આણંદ
સુરત
Advertisement