શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સીઆર પાટીલે 39 જિલ્લા-મહાનગરોમાં ભાજપના હોદ્દેદારો કર્યા જાહેર, કયા બે મહાનગરોનું માળખું નથી થયું જાહેર

ભાજપ દ્વારા કુલ 39 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આ છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી નથી.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપનાં જાહેર કરાયેલ 39 જિલ્લા-મહાનગરો પ્રમુખો બાદ આ તમામ જિલ્લા-મહાનગરોનું આંતરિક માળખું પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 39 જેટલા જિલ્લા-મહાનગરોનાં સંગઠનનું આંતરિક માળખું જાહેર કરવામાં આવ્યું છે. હવે માત્ર બે જ જીલ્લા મહાનગરોનું માળખું બાકી છે. અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાનું માળખું બાકી જાહેર કરવાનું બાકી છે. સાબરકાંઠામાં જયંતિભાઈ દેવાભાઈ પટેલ(જે.ડી. પટેલ)ની પ્રમુખ, રણજીતસિંહ રાઠોડ, મુળજીભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ, જયેશભાઈ પટેલ, જયંતિભાઈ પટે, પ્રજ્ઞાબેન પટેલ, મુકેશભાઈ સોલંકી અને ભીખુસિંહ ઝાલાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે વિજયભાઈ પંડ્યા અને કનુભાઈ પટેલની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોદરસિંહ પરમાર, મીનાબેન જોષી, પ્રિયંકાબેન ખરાડી, કપીલાબેન ખાંટ, ભાનુમતીબેન પટેલ, મીનાક્ષીબેન ગઢવી, દિપકકુમાર નિનામા અને વર્ષાબેન સથવારાની મંત્રી તરીકે નિણૂંક કરવામાં આવી છે. જ્યારે જયેશભાઈ શાહની કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો રાજેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ શામળભાઈ પટેલ, વનિતાબેન રાજાભાઈ પટેલ(આહીર), ભુપતસિંહ સોલંકી, કેસરીસિંહ ઝાલા, રાજુભાઈ નિનામા, લાલસિંહ ચૌહાણ, ચંદ્રીકાબેન શાહ અને દિપકભાઈ પટેલી ઉપપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભીખાજી ઠાકોર, હસમુખભાઈ પટેલ અને શૈલેશભાઈ ભોઇની મહામંત્રી અને મુકેશસિંહ રાઠોડ, કમળાબેન પરમાર, સંગીતાબેન પટેલ, મમતાબેન કલાસવા, ઇન્દિરાબેન ખાંટ, શ્રદ્ધાબેન જોષી, રૂમાલસિંહ પરમાર અને મણીભાઈ પંચાલની મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નિશાંતકુમાર પટેલની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા કુલ 39 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આ છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસાઇ, સુરત શહેર પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરા, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદિપ દેસાઈની વરણી કરવામાં આવી છે. વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડો. વિજયભાઈ શાહ, વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ (કોયલી)ની વરણી કરાઈ છે. સીઆર પાટીલે 39 જિલ્લા-મહાનગરોમાં ભાજપના હોદ્દેદારો કર્યા જાહેર, કયા બે મહાનગરોનું માળખું નથી થયું જાહેર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Embed widget