શોધખોળ કરો

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના આ વધુ પાંચ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાં, જાણો વિગત

આ પહેલાં અમરીષ ટેરનો સંપર્ક પણ નહોતો થઈ શકતો પણ તે રામકથામાં હોવાથી ફોન નહોતો લાગતો એવી સ્પષ્ટતા પછીથી થઈ હતી

ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે. રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. અત્યારે જે સ્થિતી છે તે જોતાં કોંગ્રેસના બીજા પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડી શકે છે. આ ધારાસભ્યોમાં કનુભાઈ બારૈયા (તળાજા), ચિરાગ કાલરિયા (જામ જોધપુર), હર્ષદ રિબડિયા (વિસાવદર), અક્ષય પટેલ (કરજણ) અને જીતુ ચૌધરી (કપરાડા)નો સમાવેશ થાય છે. રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના આ વધુ પાંચ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાં, જાણો વિગત આ ધારાસભ્યોનો સંપર્ક ના થઈ શકતો હોવાથી તેમનાં રાજીનામાંની શક્યતા છે. આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ પણ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, આ પાંચેય ધારાસભ્યો સોમવારે જ રાજીનામાં આપી દેશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. આ પહેલાં અમરીષ ટેરનો સંપર્ક પણ નહોતો થઈ શકતો પણ તે રામકથામાં હોવાથી ફોન નહોતો લાગતો એવી સ્પષ્ટતા પછીથી થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
Gujarat Cabinet: ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ, 3,000થી વધુ APMC કર્મચારીઓને મળશે બોનસ
Gujarat Cabinet: ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ, 3,000થી વધુ APMC કર્મચારીઓને મળશે બોનસ
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
Embed widget