શોધખોળ કરો

ગુજરાતની એક જ કોલેજમાં 33 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતાં તંત્ર થયું દોડતું, જાણો વિગત

ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો ઘટતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે, ત્યારે ફરી એકવાર એક સાથે મોટી સંખ્યામાં કેસો સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર સ્થિત જીએનએલયુમાં કોરોનાના 33 કેસો સામે આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો ઘટતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે, ત્યારે ફરી એકવાર એક સાથે મોટી સંખ્યામાં કેસો સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર સ્થિત જીએનએલયુમાં કોરોનાના 33 કેસો સામે આવ્યા છે. એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્લી, અન્ય એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી તમિલનાડુની સામે આવી છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હતા. અત્યારે હાલ ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા અન્ય વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરવામાં આવશે. જીએનએલયુને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે. શૈક્ષણિક કામગીરી હાલપુરતી બંધ રહેશે.

રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભણતા અને ત્યાની હોસ્ટેલમાં જ રહેતા વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ઘણાને ગઇ કાલે શરદી અને તાવની તકલીફ હતી જેના પગલે તેમના કોરોના ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યા હતા. આ પછી કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું હતું.ગઈ કાલે સામૂહિક ટેસ્ટીંગ કરતાં યુનિ.ની હોસ્ટેલમાં રહેતા 33 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી એક દિલ્હી અને તામીલનાડૂથી વિદ્યાર્થી થોડા દિવસ પહેલા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

હાલ આ 33 પોઝિટિવ દર્દીઓ પૈકી એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યારે અન્ય તમામને હોસ્ટેલમાં જ આઇસોલેટ કરાયા છે.  તકેદારીના ભાગરૂપે હાલ તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. આગામી સોમવારથી ઓનલાઈન એજ્યુકેશન અને એકઝામ હાથ ધરાશે. અહીંથી ચેપ અન્ય જગ્યાએ પ્રસરે નહીં તેમજ ગામમાં પણ રહિશો સુરક્ષિત રહે તે માટે યુનિવર્સિટી કેમ્પસને કન્ટેન્ટમેઇન્ટ ઝોનમાં ફેરવી દેવાઈ છે. બહારથી આવજ-જાવન ઉપર ખાસ વોચ પણ રખાશે. પહેલા બે વિદ્યાર્થીઓ પોઝિટિવ હોવાનું ધ્યાને આવતા જેની ગંભીરતાથી લઇને અહીં ગઈ કાલે માસ ટેસ્ટીંગ કેમ્પ કરાયા હતો. જેમાં 33 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: લોકસાહિત્ય ક્ષેત્રે પ્રશાંત કેદાર જાદવનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: શિક્ષણ ક્ષેત્રે રાકેશ પટેલ સન્માનિત
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સમાજ સેવક સુરેશ આહિરનું સન્માન
Chhota Udaipur Home Collapse : છોટાઉદેપુરમાં મકાન ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીનો બચાવ
Amreli Protest : અમરેલીમાં લોકો ઉતર્યા રસ્તા પર, MLA આવ્યા સમર્થનમાં,  શું છે મામલો?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Himachal Cloudburst:  હિમાચલ મંડીમાં વાદળ ફાટ્યું, ભૂસ્ખલન, કાટમાળથી રસ્તો બ્લોક, ત્રણનાં મોત
Himachal Cloudburst: હિમાચલ મંડીમાં વાદળ ફાટ્યું, ભૂસ્ખલન, કાટમાળથી રસ્તો બ્લોક, ત્રણનાં મોત
Rajasthan Heavy Rain: રાજસ્થાનમાં ભારે વરસાદ, 11 જિલ્લામાં શાળામાં રજા જાહેર, 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ
Rajasthan Heavy Rain: રાજસ્થાનમાં ભારે વરસાદ, 11 જિલ્લામાં શાળામાં રજા જાહેર, 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
Embed widget