શોધખોળ કરો

એસટીના કર્મચારીઓની હડતાળ રહી મોકૂફ, વાહન વ્યવહાર મંત્રી સાથેની બેઠકનો આવ્યો સુખદ અંત

પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં વાહન વ્યવહારમંત્રી સાથે ST સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા બાદ સંગઠનો સરકારની વાતચીતથી સંતુષ્ટ થયા હતા

ગાંધીનગરઃ એસટીના કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી હતી. એસટીના કર્મચારીઓ આજ રાતથી હડતાળ પર ઉતરવાના હતા પરંતુ વાહન વ્યવહાર મંત્રી સાથે થયેલી બેઠકનો સુખદ અંત આવ્યો હતો અને એસટીના સંગઠનોએ હડતાળ પરત લેવાની જાહેરાત કરી હતી. પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં વાહન વ્યવહારમંત્રી સાથે ST સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા બાદ સંગઠનો સરકારની વાતચીતથી સંતુષ્ટ થયા હતા. બાદમાં હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.

ત્રણેય સંગઠનની સમિતિની લાંબી ચર્ચા થઈ છે. 5 ટકા ડીએ આપવાનું અને બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે સિવાય ડિસેમ્બર જાન્યુઆરી સુધીમા કોરોના વોરિયર્સને આર્થિક લાભ અપાશે. ઉપરાંત વારસદારોને પણ અન્ય ચૂકવણી કરવામાં આવશે. ડ્રાઇવરોને 1900 અને કંડક્ટરોને 1800 ગ્રેડ પે અપાશે. 7માં પગાર પંચનો બાકી હપ્તો નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. એસટી કર્મચારીઓની 18 માંથી 10 માંગણીઓ સંતોષવામાં આવી છે.

ઉપરાંત VCE કર્મચારીઓએ આવતી કાલથી શરૂ થનારી હડતાલ મોકૂફ રાખી હતી. પડતર પ્રશ્નો અંગે VCE આગેવાનો અને પંચાયત મંત્રી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવશે જેને લઇને હાલ પુરતી હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. VCEની માંગ છે  કે 15 વર્ષથી કામગીરી કરતા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને સરકારી ધારાધોરણ લાગુ થાય. મોટાભાગના વિભાગનું કામ કરતાં VCEને વર્ગ-3નો દરજ્જો મળે અને અન્ય સરકારી કર્મચારીઓની જેમ VCEને પણ ભથ્થા મળે તેવી માંગ હતી.

Aryan Khan Bail News: આર્યન ખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી

4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ

India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
Embed widget