શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આજે વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટ બેઠક, કયા-કયા મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા? જાણો

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારે 11 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે.

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારે 11 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારમાંથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ બેઠકમાં જોડાશે. આ બેઠકમાં કોરોના વાયરસની મહામારીમાં ચાલી રહેલી વિસ્તારની કામગીરી સાથે અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવશે. આજે સવારે 11 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળવાની છે જેમાં પ્રભારી મંત્રીના જિલ્લાઓના પ્રભાવિત વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવશે. ઔદ્યોગિક એકમો શરૂ થયા બાદ રાજ્યની હાલ ચાલી રહેલી સ્થિતિ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. આજની મળનારી કેબિનેટ બેઠકમાં 3 મે બાદ લોકડાઉન ખોલવા સંબંધે કે લોકડાઉનમાં રાહત આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાતં અન્ય બીજી પણ ચર્ચાઓ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ABP Premium

વિડિઓઝ

Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારીSurat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ

૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન

Embed widget