શોધખોળ કરો

નર્મદા ડેમની જળસપાટીમાં આજે થઈ શકે છે ધરખમ વધારો? જાણો કેમ

મધ્ય પ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે ઈન્ડિર સાગરના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેને લઈને આજે નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થઈ શકે છે

નર્મદા: ઉપરવાસમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલાય દિવસથી ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી નર્મદા ડેમના 10થી 15 દરવાજા ખોલવામાં આવેલા છે. નર્મદા ડેમના દરવાજા ખોલાતા ગોલ્ડન બ્રિજ ખાતેની નર્મદા નદીની સપાટીમાં વધારો થયેલો છે. જેને લઈને ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને આપી છે. નર્મદા ડેમની હાલની જળસ્તરની સપાટી 136.02 મીટર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં 6,61,579 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમમાંથી 6,00,000 ક્યૂસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. જેને લઈને કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે ઈન્ડિર સાગરના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેને લઈને આજે નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થઈ શકે છે. જેને લઈને જિલ્લાના 23 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget