શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વાઘાણીના સ્થાને કયા સાંસદની કરવામાં આવી નિમણૂંક? જાણો વિગત
જીતુ વાઘાણી ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. જીતુ વાઘાણી ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે તેમની નિમણૂંકની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
સી.આર. પાટીલ હાલ, નવસારીના સાંસદ છે. તેમજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, સી.આર. પાટીલનું વતન જલગાંવ છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતી હોવાથી તેમને આ હોદ્દા પર નિમવામાં આવ્યા છે. તેમની સંગઠન પર પકડ પણ સારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement