શોધખોળ કરો

રાજ્યના નવા પોલીસ વડા બનવા ક્યા 13 IPS અધિકારી છે મેદાનમાં ? રૂપાણી સરકારે કેન્દ્રને મોકલી યાદી

રાજ્ય સરકાર દ્વારા ડીજીપી ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે અને અધધધ કહી શકાય એટલાં 13 નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના પોલીસ વડાપદેથી શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે નવા પોલીસ વડા ની નિમણૂક માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપી ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે અને અધધધ કહી શકાય એટલાં 13 નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ યાદી મોકલવામાં આવતાં ડીજીપી શિવાનંદ ઝાને એક્સટેન્શન નહીં મળે એ નક્કી થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે અને કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝા 31 એપ્રિલના રોજ નિવૃત્ત થતા હતા પણ અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. હવે ઝા 31 જુલાઈ ના રોજ નિવૃત્ત થશે. રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના નવા પોલીસ વડા તરીકેનાં સંભવિત નામોમાં આશિષ ભાટિયા, કેશવ કુમાર, રાકેશ અસ્થાના, એ. કે. શર્મા. ટી એસ બિષ્ટ , સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાયનો સમાવેશ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ રજૂ: મંત્રી સંજયસિંહે ઉઠાવ્યો 'લેન્ડ જેહાદ' નો મુદ્દો, તો ભાજપના જ ધારાસભ્યે કાઢ્યો બળાપો
લેન્ડ જેહાદ અને હિજરત પર ફૂલસ્ટોપ! વિધાનસભામાં રજૂ થયું અશાંતધારા સુધારા વિધેયક, જાણો શું બદલાશે?
વિધાનસભામાં અધિકારીઓ પર ગિન્નાયા શંકર ચૌધરી- 'માત્ર બેસી નથી રહેવાનું, મંત્રીઓને માહિતી પહોંચાડો'
વિધાનસભામાં અધિકારીઓ પર ગિન્નાયા શંકર ચૌધરી- 'માત્ર બેસી નથી રહેવાનું, મંત્રીઓને માહિતી પહોંચાડો'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget