શોધખોળ કરો

NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે કહ્યું, - ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ થાય છે ડ્રગ્સનો ઉપયોગ 

NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શન વિશે મોટું નિવેદન આપ્યું. ડ્રગ્સના ઉપયોગને લઈ NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે કહ્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડ્રગ્સ નો ઉપયોગ થાય છે.

NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શન વિશે મોટું નિવેદન આપ્યું છે. બૉલિવુડમાં ડ્રગ્સના ઉપયોગને લઈ NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડ્રગ્સ નો ઉપયોગ થાય છે. ડ્રગ્સમાંથી આવેલા રૂપિયાના કારણે કરોડો રૂપિયાની ફિલ્મો તૈયાર થવાનો દાવો પણ સીડી જાડેજાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં સુશાંત અપમૃત્યુ કેસ અને પકડાયેલા ડ્રગ્સ પાર્ટીના કનેક્શન સંદર્ભે તેમણે વાત કરી હતી. જેમાં સેલિબ્રિટીઓના મોબાઈલનું ટ્રેસિંગ ગાંધીનગરની લેબોરેટરીને સોંપવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના Centre of Excellence for Research and Analysis of NDPS ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ્યોની ઓળખ અને તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવશે. આ સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે માદકદ્રવ્યોની ઓળખ માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના યંત્રો રાખવામાં આવેલ છે. જેને પરિણામે ડ્રગ્સની ઓળખ ઉપરાંત વિશ્વના કયા દેશની ડ્રગ છે જેની ભારતમાં ઘૂસણખોરી થાય છે તે અંગેની જાણકારી પણ ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત, ભારતભરમાંથી પ્રાપ્ત માદકદ્રવ્યો પણ અહીં લવાશે. જેનું પૃથક્કરણ કર્યા બાદ તેના નિશ્ચિત ઉદ્ભભવસ્થાન અંગે જાણી શકાશે અને તેનું પ્રોફાઈલિંગ પણ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget