શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે સી.આર. પાટીલને આપ્યો બંગલો, જાણો દર મહિને કેટલું ચૂકવવું પડશે ભાડૂ?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રૂપાણી સરકારે ગાંધીનગરમાં સેક્ટર-9માં બંગલો આપ્યો છે.
ગાંધીનગરઃ નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રૂપાણી સરકારે ગાંધીનગરમાં બંગલો આપ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર-9માં સી.આર. પાટીલને બંગલો ફાળવવામાં આવ્યો છે. જોકે, આ બંગલો ભાડેથી આપવામાં આવ્યો છે અને દર મહિને તેમને આ બંગલાનું ભાડું ચૂકવવાનું રહેશે.
માર્કેટર રેટથી ભાડાના દરે નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષને બંગલો આપવામાં આવ્યો છે. હવે ગાંધીનગરમાં સી.આર. પાટીલનું નિવાસસ્થાન રહેશે. અંદાજે 40,00 પ્રતિ મહિના ભાડું આપવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion