શોધખોળ કરો

રૂપાણી સરકારે કયા વિભાગના કર્મચારીઓને પગાર મોડો થશે એવો મેસેજ મોકલતા ખળભળાટ

ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી, જેથી જે અધિકારી / કર્મચારીઓના લોનના હપ્તા તા.૦૧ થી ૦૫ માં આવતા હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો.

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ બેડામાં આ મહિનાનો પગાર મોડો થશે તે બાબતને લઇને કૂતૂહલ સર્જાયું છે. અમુક પોલીસ કર્મચારીઓને આ મહિનાનો પગાર મોડો થશે તે પ્રકાર મેસેજ આવ્યાં હોવાની અત્યારે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી, જેથી જે અધિકારી / કર્મચારીઓના લોનના હપ્તા તા.૦૧ થી ૦૫ માં આવતા હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો. હિસાબી શાખા, ગાંધીનગર. ઉપરનાં મેસેજ અમુક પોલીસકર્મીઓને મળતાં પગાર બાબતને લઇને પોલીસ બેડામા ચર્ચાએ જોર પકડ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ

EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ

AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : એપ્રિલમાં અગનવર્ષા । abp AsmitaGujarat Weather Update | રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીLok Sabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનનું શક્તિ પ્રદર્શનGujarat by Election 2024: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર હરિ પટેલે ભર્યું નામાંકન પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
BrahMos Missile: એક તરફ ભારતીયો કરશે મતદાન, બીજી તરફ ફિલિપાઇન્સની ધરતી પર ઉતરશે બ્રહ્મોસ મિસાઇલ

Gold Record Price: છેલ્લા બે મહિનામાં 11 હજાર રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આ આગ ઝરતી તેજીનું કારણ

Delhi Liquor Policy: મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી

Aadhaar Update: શું 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું જરુરી છે? જાણો શું છે નિયમ

Embed widget