શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાને હરાવવા ગુજરાત સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન? જાણો

કોરોનાને હરાવવા સરકારનો એક્સક્લૂઝીવ પ્લાન ABP અસ્મિતા પાસે આવ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લીધેલાં પગલાંનો રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો છે

કોરોનાને હરાવવા સરકારનો એક્સક્લૂઝીવ પ્લાન ABP અસ્મિતા પાસે આવ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લીધેલાં પગલાંનો રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં ઈન્જેક્શન અને દવાઓની અછત તેમજ મજબૂત મેડિકલ માળખું ઉભું કરવા મામલે સરકારે લીધેલા પગલાંની કોર્ટને જાણ કરાઈ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સરકારે સ્ટ્રેટેજી બનાવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, જુલાઈ કરતા ઓગસ્ટમાં ઓક્સિજનના ઉપયોગની જરૂરિયાત ઘટી છે. આ સાથે જ રાજ્યમાં રોજના ટેસ્ટિંગની સંખ્યા 22 હજારથી વધારી 50 હજાર કરાઈ છે અને સુરતમાં અત્યાર સુધી 900 દર્દીઓને ટોલીસીઝુમેબ ઈન્જેક્શન અયાયાનો દાવો કરવામાં આવ્યો છે અને અત્યારે 400 MGના 500 અને 80 MGના 85 ટોસીલીઝુમેબ ઈંજેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર પાસે 233 ઈટોસિલિઝુમેબ અને 1 હજાર 660 રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ છે. સુરતમાં હજુ પણ નવી 750 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ સાથે જ સુરતમાં જગ્યાએ જગ્યાએ ધનવંતરી રથ કાર્યરત કરાઈ. ટેસ્ટિંગની માત્રા વધારવી, 104 હેલ્પલાઇન પર આવતા તમામ કોલ્સને તાત્કાલિક એટેન્ડ કરી દર્દીને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષાકવચ સમિતિઓને કાર્યરત કરાઈ છે. ઝોન વાઈઝ વોરરૂમ ઉભા કરી અસરકારક રીતે હોમ આઈસોલેશનમાં અને ફોલોઅપ સ્ટ્રેટેજી બનાવાઈ છે. રત્નકલાકારો અને ટેક્સ્ટાઇલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવાઈ છે અને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરી સારવાર અપાઈ છે. સુરતમાં બે સરકારી અને 44 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અધિકૃત કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ

Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?

ABP Premium

વિડિઓઝ

Sabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મChhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્ન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
શનિ દેવ માર્ચ મહિનામાં ક્યારે કરશે રાશિ પરિવર્તન, કઇ રાશિના લોકોના શરૂ થશે ખરાબ દિવસો?

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

Embed widget