શોધખોળ કરો

રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 

રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દોર યથાવત છે.  ત્યારે આજે (3 મે )ના  18 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  

IAS Transfer: રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દોર યથાવત છે.  ત્યારે આજે (3 મે )ના  18 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે.    જેમાં ગીર સોમનાથના કલેક્ટર  ડી.ડી. જાડેજાની બદલી કરવામાં આવી છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે એન.વી. ઉપાધ્યાય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગાંધીનગરની કલેક્ટર ગીર-સોમનાથ તરીકે બદલી કરવામાં આવી છે. 

રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 

રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 

રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 

નીતિન વી. સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢની પણ બદલી કરવામાં આવી છે. તેઓને રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર મૂકાયા છે. 

સી.સી. કોટક નાયબ નિયામક, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (SPIPA) મહેસાણાને અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગાંધીનગરના સંયુક્ત સચિવ કુમારી વી. આઈ. પટેલની બદલી ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર તરીકે નિમણૂક માટે અધિક શહેરી વિકાસ કમિશનર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.  મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી એચ.પી.પટેલની DDO જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે.

આ પહેલા 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી

એપ્રિલ મહિનામાં રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.  જેમાં દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર વડોદારાની બદલી હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. જ્યારે એન.કે. મીણા ડીરેક્ટર ફિશરીસ ગાંધીનગરની બદલી ભાવનગર ખાતે કરવામાં આવી હતી. 

અરુણ મહેશ બાબુની ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ મહેસાણાથી બદલી કરાઈ તેમને વડોદરા કમિશનર તરીકે મૂકાયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Embed widget