શોધખોળ કરો
25 નવેંબરથી દેશભરની સહકારી બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે
અમદાવાદ: સહકારી બેંકોમાં ₹ 500 અને 1 હજારની નોટો સ્વીકારવા કે બદલવા અંગે RBI નાં પરિપત્રનો હવે સહકારી બેંકના કર્મચારીઓ એ વિરોધ નોઁધવ્યો છે. જેને લઇ આગામી 25 નવેમ્બર એ દેશભર ની કોં.ઓપરેટીવ બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. દેશમાં 4 લાખ જેટલા, જ્યારે રાજ્યમાં 45 હાજર જેટલા કર્મચારીઓ પોતાના કામથી અળગા રેહશે. રાજ્યની 1349 જેટલી સહકારી બેંકો છે, જેમાં આ હડતાળની અસર જોવા મળશે. આંધ્રપ્રદેશ મા 15 નવે. ફેડરેશન નાં પ્રતિનિધિઓની બેઠક યોજાયેલ જેમા, RBI નાં પરિપત્ર નો વિરોધ કરવનૉ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશને જો આ પરિપત્ર પરત લેવામાં આવે તો RBI નાં તમામ નીતિ નિયમોનું પાલન કરવાની તૈયારી દર્શાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
શિક્ષણ
દેશ
Advertisement