શોધખોળ કરો
Advertisement
રાજ્યના કયા ત્રણ પોલીસ અધિકારીની કરવામાં આવી બદલી ? જાણો વિગત
એમ.બી. વ્યાસ વિભાગીય પોલીસ અધિકારી, વિસનગરની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, બોટાદ ખાતે બદલી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત સરકારે પોલીસ સેવામાં ફરજ બજાવતા ત્રણ નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારધારી) વર્ગ 1 સંવર્ગ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં એ.બી.વાળંદની વિભાગીય પોલીસ અધિકારી, સુરેન્દ્રનગરથી વિભાગીય પોલીસ અધિકારી, વિસનગરમાં બદલી કરવામાં આવી છે.
એમ.બી. વ્યાસ વિભાગીય પોલીસ અધિકારી, વિસનગરની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, બોટાદ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે ચેતન મુંધવાની વિભાગ પોલીસ અધિકારી, પશ્ચિમ રેલવે અમદાવાદથી વિભાગીય પોલીસ અધિકારી, લીંબડી ખાતે બદલી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement