શોધખોળ કરો

Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત

Mehsana News: નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી ધસી પડી, જેની નીચે કામ કરી રહેલા મજૂરો દબાઈ ગયા. દુર્ઘટનામાં 9 મજૂરોના મોત થયા.

Mehsana News: ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત થયા છે. કેટલાક દબાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. દુર્ઘટના જસલપુર નજીકના ગામમાં થઈ છે. નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી ધસી પડી, જેની નીચે કામ કરી રહેલા મજૂરો દબાઈ ગયા. ઘટનાસ્થળે પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ હાજર છે.

આ અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે જેમાં 7 દાહોદ જિલ્લાના ઝાલોદના વતની છે જ્યારે 2 રાજસ્થાનના વસાવડા જિલ્લાના વતની છે.

આ દુર્ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જસલપુર ગામ નજીક થઈ, જ્યાં એક ખાનગી કંપનીની દીવાલ બનાવતી વખતે માટી ધસી પડવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘટનાસ્થળે પોલીસ બળ તૈનાત છે.

માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટીલ કંપનીમાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ભૂસ્ખલન થઈ ગયું. ઘટનાસ્થળે પાંચ એમ્બ્યુલન્સ હાજર છે. હાલ JCBની મદદથી મજૂરોને બહાર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મજૂરોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે.

કડી થાણાના નિરીક્ષક પ્રહ્લાદ સિંહ વાઘેલાએ જણાવ્યું કે જસલપુર ગામમાં એક ફેક્ટરી માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ઘણા મજૂરો ખાડો ખોદી રહ્યા હતા, ત્યારે માટી ધસી પડી અને તેઓ જીવતા દટાઈ ગયા.

આ મામલે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ કેન્દ્ર સરકારે મૃતકો અને ઘાયલો માટે સહાયની જાહેરાત કરી છે.

પીએમઓ ટ્વીટ કર્યું કે, “ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે: પીએમ”

સહાયની જાહેરાત કરતાં પીએમઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં મૃતકના નજીકના સંબંધીઓને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget