શોધખોળ કરો

Gujarat corona:  ગુજરાતમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા, જાણો અમદાવાદમાં નવા કેટલા કેસ સામે આવ્યા ?

કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ને ફરી ચિંતા વધારી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યા છે.

ગાંધીનગર:  કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ને ફરી ચિંતા વધારી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 9 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં 32 પર પહોંચી છે.   આજે અમદાવાદમાં નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના નવા વિરિયન્ટ JN.1એ કોરોનાથી ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. અમદાવાદમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં વધુ 6 લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં 4 પુરુષો અને 2 મહિલાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદવાદમાં કુલ એક્વિ કેસની સંખ્યા 18 પર પહોંચી  

હાલ અમદવાદમાં કુલ એક્વિ કેસની સંખ્યા 18 પહોંચી છે. અમદાવાદના નવરંગપુરા, બોડકદેવ, થલતેજ વિસ્તારમાં રહેતા 6 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરાન્ટાઇન કરવામાં આવ્યા છે. આ 6 કેસમાં 2 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. એક દર્દીએ સિંગાપુરની તો એક અન્ય  દર્દીએ પુણેનો પ્રવાસ કરીને પરત ફર્યાં છે. તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 640 નવા કેસ નોંધાયા છે, જેમાંથી એકલા કેરળમાં 265 નવા કોરોના દર્દીઓ છે. આ ઉપરાંત કેરળમાં પણ એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. દેશમાં હાલમાં કોરોનાના 2997 સક્રિય કેસ છે.

કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપી છે. હોસ્પિટલો અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફર્યા પછી સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કેરળને અડીને આવેલા કર્ણાટકમાં બે દિવસ પહેલા એક વ્યક્તિના મોત બાદ ચેપને લઈને ચિંતા વધવા લાગી છે. કેરળમાં કેસ વધવાને કારણે પડોશી રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. 

કેરળમાં ચેપ સૌથી વધુ છે

કેરળમાં કોરોના સંક્રમણને લઈને સૌથી વધુ ચિંતા છે. રાજ્યમાં બે દિવસમાં ચાર મૃત્યુ સાથે, કેરળમાં ત્રણ વર્ષ પહેલાં ચેપ શરૂ થયો ત્યારથી મૃત્યુની કુલ સંખ્યા 72,600 પર પહોંચી ગઈ છે.તાજેતરમાં, કેરળમાં કોરોનાવાયરસનું નવું પેટા પ્રકાર, JN.1 મળી આવ્યું હતું. જેના કારણે પડોશી રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. દરમિયાન, એક દિવસ પહેલા, પશ્ચિમ બંગાળમાં ત્રણ લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદValsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp AsmitaHu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Embed widget