શોધખોળ કરો
Advertisement
છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં વધુ 92 કોરોના પોઝિટિવ કેસ આવ્યા, વધુ 2 લોકોએ ગુમાવ્યો જીવ
છેલ્લા 12 કલાકમાં જે બે લોકોના મોત થયા છે તેમાં વડોદરાના 31 વર્ષના પુરુષ અને અમદાવાદના 55 વર્ષના પુરુષનું મોત થયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. આજે નવા 92 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા બાર કલાકમાં આવેલા આ નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા એક હજારને પાર કરીને 1021એ પહોંચી ગઈ છે.
આજે જે નવા 92 કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, આણંદમાં 1, ભરૂચમાં 8, બોટાદમાં 3, છોટા ઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહિસાગરમાં 1, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 નવા કેસ સામે આવ્યા છે.
૧૬.૦૪.૨૦૨૦ ૧૮ .૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની તવગત
છેલ્લા 12 કલાકમાં જે બે લોકોના મોત થયા છે તેમાં વડોદરાના 31 વર્ષના પુરુષ અને અમદાવાદના 55 વર્ષના પુરુષનું મોત થયું છે.
ગુજરાતમાં જે 1032 કેસ જેમાંથી 08 ક્રિટિકલ છે જ્યારે 901 સ્ટેબલ છે. જ્યારે 74 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 38એ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 1608 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 150 પોઝિટિવ, 1458 નેગેટિવ આવ્યા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 21812 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1021 પોઝિટિવ આવ્યા છે જ્યારે 20791 નેગેટિવ આવ્યા છે.
જિલ્લો | કેસ | પુરૂષ | સ્ત્રી |
અમદાવાદ | ૪૫ | ૩૩ | ૧૨ |
સુરત | ૧૪ | ૦૮ | ૦૬ |
વડોદરા | ૦૯ | ૦૬ | ૦૩ |
આણાંદ | ૦૧ | ૦૧ | ૦૦ |
ભરુચ | ૦૮ | ૦૫ | ૦૩ |
બોટાદ | ૦૩ | ૦૨ | ૦૧ |
છોટાઉદેપુર | ૦૧ | ૦૦ | ૦૧ |
દાહોદ | ૦૧ | ૦૦ | ૦૧ |
ખેડા | ૦૧ | ૦૧ | ૦૦ |
મહીસાગર | ૦૧ | ૦૧ | ૦૦ |
ક્રમ | જીલ્લો | કેસ | મૃત્યુ | ડીસ્ચાર્જ |
૧ | અમદાવાદ | ૫૯૦ | ૧૮ | ૨૨ |
૨ | વડોદરા | ૧૩૭ | ૬ | ૭ |
૩ | સુરત | ૧૦૨ | ૫ | ૧૦ |
૪ | રાજકોટ | ૨૮ | ૦ | ૮ |
૫ | ભાવનગર | ૨૬ | ૩ | ૧૦ |
૬ | આણંદ | ૨૬ | ૦ | ૦ |
૭ | ભરૂચ | ૨૧ | ૦ | ૦ |
૮ | ગાંધીનગર | ૧૭ | ૧ | ૯ |
૯ | પાટણ | ૧૫ | ૧ | ૪ |
૧૦ | પંચમહાલ | ૮ | ૧ | ૦ |
૧૧ | બનાસકાંઠા | ૬ | ૦ | ૦ |
૧૨ | નમમદા | ૧૧ | ૦ | ૦ |
૧૩ | છોટા ઉદેપુર | ૬ | ૦ | ૦ |
૧૪ | કચ્છ | ૪ | ૧ | ૦ |
૧૫ | મહેસાણા | ૪ | ૦ | ૦ |
૧૬ | બોટાદ | ૪ | ૧ | ૦ |
૧૭ | પોરબંદર | ૩ | ૦ | ૩ |
૧૮ | દાહોદ | ૩ | ૦ | ૦ |
૧૯ | ગીર-સોમનાથ | ૨ | ૦ | ૧ |
૨૦ | ખેડા | ૩ | ૦ | ૦ |
૨૧ | જામનગર | ૧ | ૧ | ૦ |
૨૨ | મોરબી | ૧ | ૦ | ૦ |
૨૩ | સાબરકાંઠા | ૧ | ૦ | ૦ |
૨૪ | અરવલ્લી | ૧ | ૦ | ૦ |
૨૫ | મહીસાગર | ૧ | ૦ | ૦ |
કુલ | 1021 | 38 | 74 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion