શોધખોળ કરો

તલોદની સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણતો ક્લાર્ક ઝડપાયો, વીડિયો વાયરલ

વીડિયો સાબરકાંઠાના તલોદની આઈસીડીએસ ઓફિસનો છે. જ્યાં અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે.

સાબરકાંઠાના તલોદમાં સરકારી કચેરીમાં કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની ICDS વિભાગની તલોદની કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિષ્ણુસિંહ પરમાર વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વીડિયો સાબરકાંઠાના તલોદની આઈસીડીએસ ઓફિસનો છે. જ્યાં અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. એક હાથમાં મોબાઈલથી વાત કરી રહ્યા છે તો બીજા હાથમાં દારૂનો ગ્લાસ છે. વિષ્ણુસિંહ નામના આ કર્મચારીનો ઓફિસમાં દારૂ પીતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે તાલુકા ICDS અધિકારી તેજલ શાહનો સંપર્ક કરતા તેમને કહ્યું કે શરાબ પીનારો કર્મચારી વિષ્ણુસિંહ તલોદ ICDS ઓફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. દારૂની મહેફિલ માણતા કલાર્કને ફરજ મોકૂફ કરાયો છે. વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા વહીવટી વિભાગ હરકતમાં આવ્યું છે. કલેક્ટરે આ ઘટનાને શરમજનક ગણાવી છે. કર્મચારી સામે કડક કાર્રવાઈ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કર્મચારી સામે ખાતાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ કલેક્ટરે આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

Embed widget