શોધખોળ કરો

Aadhaar Card: સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ અપડેટ માટે વહેલી સવારથી લોકોએ લગાવી લાઇનો, માત્ર 35 ટોકન જ મળતાં અરજદારોમાં રોષ

Gujarati News: . મુખ્ય પોસ્ટ આફિસ સિવાય જનસેવા કેન્દ્ર (Jan Seva centre) અને બેંકોમાં આધારકાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

Surendranagar News: સરકારી યોજનાઓથી (Government Schemes) લઈને બેંક ખાતું ખોલાવવા માટે વિવિધ પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. આવા ઘણા દસ્તાવેજો છે, જે તમારી પાસે રાખવા અથવા બનાવવા માટે જરૂરી છે. આધાર કાર્ડ (Aadhaar Card) પણ એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે દરેક જગ્યાએ જરૂરી છે. જોકે સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ (Surendranagar Post Office) ખાતે આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરાવવા માટે વહેલી સવારથી લોકોએ લાંબી લાઇનો લગાવી ઠે. તંત્ર દ્વારા દૈનિક માત્ર ૩૫ લોકોને જ આધારકાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમધક્કો ખાવાની નોબત આવી હતી.

લોકોની શું છે માંગ

મુખ્ય પોસ્ટ આફિસ (Main Post Office) ખાતે વહેલી સવારથી લાંબી લાઇનમાં (Long queue from early morning) ઉભા રહે છે પરંતુ ટોકન માત્ર ૩૫ લોકોને જ મળતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય પોસ્ટ આફિસ સિવાય જનસેવા કેન્દ્ર (Jan Seva centre)  અને બેંકોમાં આધારકાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

આધાર કાર્ડમાં તમે આ વસ્તુ બદલી શકતા નથી

આધાર કાર્ડમાં તમારો 16 અંકનો નંબર ક્યારેય બદલી શકાતો નથી. એટલે કે, એકવાર તમને આધાર નંબર આપવામાં આવ્યા પછી, તે તમારા જીવનભર તમારી પાસે રહેશે. તમે નવું આધાર ડાઉનલોડ કરી શકો છો, પરંતુ તમે બીજા નંબરથી આધાર કાર્ડ બનાવી શકતા નથી. આધારમાં તમારી ફિંગરપ્રિન્ટ અને રેટિના જેવા બાયોમેટ્રિક્સ હોય છે. આ જ કારણ છે કે તેને નકલી માધ્યમથી ફરીથી બનાવી શકાતું નથી.

આ બાબતોમાં સુધારો માત્ર એક જ વાર થઈ શકે છે

હવે અમે તમને તે વસ્તુઓ વિશે માહિતી આપીએ જેમાં માત્ર એક જ વાર સુધારણા કરી શકાય છે. એટલે કે તમને એક જ તક મળશે જેમાં તમે ભૂલ સુધારી શકો. આધાર કાર્ડમાં જન્મતારીખ અને લિંગમાં સુધારો માત્ર એક જ વાર કરી શકાય છે. આ સિવાય બે વાર નામ બદલવાની તક મળે છે. તમે આવા તમામ સુધારા ઓનલાઈન પણ કરાવી શકો છો, આ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને પણ તમારા કાર્ડમાં સુધારો કરાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget