શોધખોળ કરો

Accident:છોટાઉદેપુર નજીક ગમખ્વાર અકસ્માત, પિકવાન અને આઇસરની ટક્કરમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત

છોટાઉદેપુરના દેવલિયા ગામે અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Accident:છોટાઉદેપુરના  દેવલિયા ગામે અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે  બે લોકો  ઇજાગ્રસ્ત થયા છે.

છોટાઉદેપુરના  દેવલિયા ગામ નજીક પિકવાન અને આઇસર એવી રીતે અથડાયા કે પિકવાન ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું તો બે લોકો  ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે આઇસરના ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવા માટે પતરૂ કાપવામાં આવ્યું હતું. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેઇન મશીનની મદદ લેવી પડી હતી. ઇજાગ્રસ્તોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. પિકઅપવાન શાકભાજી ભરીને વડોદરા જતી  હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ઘરી છે.

Rajkot: જેતપુરમાં મકાન ધરાશાયી થતા 8 લોકો દટાયા, બે બાળકી સહિત ત્રણના મોત

જેતપુરમાં ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી.

અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાની બાળકી અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઈજા ગ્રસ્ત થયા છે. મૃતકમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ. 50 તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા ઉ.વ.10 તેમજ સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.7નું મોત  નિપજ્યું છે.

5 લોકો ઇજાગ્રસ્ત 

  • વંદના અશોકભાઈ મકવાણા ઉ.વ.14 
  • શીતલબેન વિક્રમભાઈ સાસડા ઉ.વ.30
  • કરસનભાઇ દાનાભાઈ સાસડા ઉ.વ.40
  • રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.8
  • અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.વ33 નો સમાવેશ થાય છે.

ઓઢવ રિંગરોડ પર અકસ્માત, ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત

અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચલાવનાર યુવકનું મોત થયું છે. ઓઢવ રિંગ રોડ પર બ્રિજ ઉતરતા જ એક્ટિવાની સ્પીડ વધુ હોવાથી બેકાબૂ થયું હતું અને  ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.   

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget