શોધખોળ કરો

Weather Forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે ધોધમાર વરસાદ

Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.

Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે આગામી ત્રણ કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.  તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી રાજકોટ  જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી મોરબીમાં  વરસાદની આગાહી  કરવામાં આવી છે. દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ બોટાદ દ્વારકા ભાવનગર કચ્છ ગીર સોમનાથ દીવમાં હળવા વરસાદની આગાહી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.જો કે આગામી 2 દિવસ બાદ આ એક્ટિવિટી પણ સ્થિતિ થઇ જતાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં ફરી ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થશે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉતર ભારતમાં વરસાદ વરસી રહ્યો હતો જો કે હવે આ અસર ઓછી થતાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે અને આકાશ  સ્વસ્છ થઇ રહ્યું છે. પૂર્વાત્તર અને દક્ષિણ વિસ્તારના ભાગો છોડીને ભારતના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ નહિવત છે.  ગુજરાતમાં પણ હાલ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છો પરંતુ લગભગ  9 જૂન બાદ  વરસાદનું પ્રમાણ ઘટી જશે.

ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સુકુ રહેશે અને ગરમીનો અનુભવ થશે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યયા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથ હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ બનાસકાંઠા અરવલ્લી, બોટાદ, પોરબંદર મોરબી રાજકોટ જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી.

ગરમીનો જોર વધશે

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ફરી ગરમીનું જોર વધશે.  ખાસ કરી અમદાવાદમાં ફરી આકરો તાપ પડશે..પાંચ દિવસ દરમિયાન શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે...19 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહીવત છે..11 જૂન સુધી અમદાવાદમાં તાપમાન 41થી 42 ડિગ્રી વચ્ચે રહેશે..જ્યારે 12 જૂનના તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી તેવી શક્યતા  છે...શુક્રવારે રાજકોટમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 40.6 જ્યારે ગાંધીનગરમાં 39.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે.                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget