શોધખોળ કરો

Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સુરત, નવસારી તાપી ડાંગ માં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40થી45 કિમિ પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 

હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ રાજ્ય પર કોઇ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદનું અનુમાન છે. તેમજ હવે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

આ રાજ્યોમાં આજે વરસાદ પડી શકે છે

શનિવારે મધ્ય ભારતમાં વરસાદની સંભાવના છે. ઓડિશામાં 28 જુલાઈથી 31 જુલાઈ સુધીનો અંદાજ છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ  29 જુલાઈ અને ઝારખંડમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે.  બિહારમાં 30-31 જુલાઈ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, 29 જુલાઈથી પૂર્વ ભારતમાં વરસાદની તીવ્રતા વધશે. મળતી માહિતી મુજબ, દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાનો અંદાજ છે.

દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં  1 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઝારખંડ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. શનિવારે ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે કે પલામુ, ગઢવા, ચતરા, કોડરમા, લાતેહાર અને લોહરદામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશની વાત કરીએ તો શનિવારે રાજ્યના નીચલા અને મધ્યમ પહાડી જિલ્લાઓમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે.હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ (IMD)એ શનિવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે અને નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ પણ વધી શકે છે. હવામાન વિભાગે સોલન, શિમલા અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂર માટે મધ્યમથી ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે.  રાજ્યમાં 3 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો    

Gujarat Rain Forecast: આજે ગુજરાતના આ જિલ્લા પડશે વરસાદ, હવામાન વિભાગે હળવાથી મઘ્યમ વરસાદની કરી આગાહી

Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ

Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11 દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલોGujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચારGujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટMahisagar News : મહિસાગરમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર કરાયા દૂર, જુઓ શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, 69 પાલિકાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11 દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી
GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી
Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી
Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી
શું બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદો? તમે જાતે જાણી લો હકીકત
શું બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદો? તમે જાતે જાણી લો હકીકત
Stock Market Crash: ટ્રમ્પના શપથ લીધા બાદ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો
Stock Market Crash: ટ્રમ્પના શપથ લીધા બાદ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો
Embed widget