શોધખોળ કરો

Unseasonal Rain Forecast: રાજ્યમાં આજે અને કાલે થશે માવઠું, આ 21 જિલ્લામાં વરસાદને લઇને હવામાન વિભાગે આપ્યું એલર્ટ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 માર્ચ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે.

Unseasonal Rain Forecast:હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે  રાજ્યના કેટલાક જિલ્લામાં  ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. .. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

 કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ  અપાયું છે.  મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે.  માવઠાની શક્યતાએ  ખેડૂતોની  ચિંતા વધારી છે.

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે.  પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.

માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં  તાપમાનમાં ઘટાડો થતાં  આજથી ત્રણ દિવસ સુધી  ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે  આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને  14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની  ચિંતામાં વધારો થયો છે.  કેરી સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. કેટલાક માર્કેટ યાર્ડોમાં તૈયાર જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ખેડૂતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને સ્થાનિક સ્તરે સૂચના અપાઇ છે.

શિયાળો વિદાય લરહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગરમી પણ વધી શકે છે. અલ નિનોને લીધે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા.. સામાન્ય કરતા ઊંચા તાપમાનથી શરૂ ઉનાળો શરૂ થશે.

 કમોસમી વરસાદને સંદર્ભે આ જિલ્લામાં યલો એલર્ટ    

 કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ,અમરેલી,ગીરસોમનાથ,બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર,દીવ,અમદાવાદ,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,ખેડા,આણંદ,વડોદરા,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ,મહીસાગર, આ જિલ્લામાં અપાયું યલો એલર્ટ

  કયા જિલ્લામાં વરસાદની આગાહી ?               

 દેવભૂમિ દ્વારકા,પોરબંદર,જામનગર,જૂનાગઢ,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી આજે  વરસાદ પડી શકે છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત

ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ

AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર

Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા

Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?

Embed widget