શોધખોળ કરો

Rain Forecast: રાજ્યમાં ફરી વરસાદનું અનુમાન? બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ

Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 24 ઓક્ટબર સુધી આ જિલ્લામાં હળવો છુટછવાયો વરસાદ પડશે. ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે જાણીએ

Rain Forecast: આગામી દિવસોમાં હજુ પણ વરસાદ લાવતી 2 સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી થશે અને સિસ્ટમની રાજ્ય પર અસર થશે તો ક્યાં વિસ્તારમાં અને કઇ તારીખથી વરસાદ આવશે. જાણીએ વિગત.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લઇ રહી છે. 21 ઓક્ટોબરની આસપાસ લો પ્રેશર એરિયા બનશે અને હવામાન મોડલના આંકલન મુજબ કહી શકાય કે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધીને તમિલનાડુ પર આવશે. જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે તો આ સિસ્ટમ આગળ જતાં ગુજરાતમાં ફરીથી વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે 24 ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

હાલની ગુજરાતના હવામાનની વાત કરીએ તો 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં  અને સૌરાષ્ટ્કમાં કેટલાક વિસ્તારમાં વાતાવરણ બદલાતું રહેશે, કયાંક વાદળછાયુું વાતાવરણ રહેશે તો ક્યારે હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે.  તાપી, સુરત, વલસાડ નવસારી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.

હાલ અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહેલી વધુ એક સિસ્ટમની વાત કરીએ તો  અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ  પ્રેશર એરિયામાં ફેરવાઇ ચૂકી છે. લો પ્રેશર એરિયા મજબૂત થયા બાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે. જો  કે આ સિસ્ટમની અસર ગુજરાત તરફ ફંટાવવાની શકયતા નહિવત છે, તેથી આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવે તેવી હાલ તેવી શક્યતા નથી.

અન્ય રાજ્યની વાત કરીઓ તો  દિવાળી પહેલા જ દેશભરના હવામાનમાં પલટો આવી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન હળવું ધુમ્મસ અને ભારે તડકો અનુભવાઈ રહ્યો છે. જેના કારણે લોકોને હળવી ગરમીનો અનુભવ થયો છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં હળવી ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના કેટલાક ભાગોમાં હવામાન બદલાશે, તાપમાનમાં વધારો કે ઘટાડો થવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ઝરમર વરસાદ ચાલુ છે. દરમિયાન, દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને ગાઢ વાદળો માટે ચેતવણી જાહેર  કરવામાં આવી છે.

દિલ્હીના હવામાનની વાત કરીએ તો, અહીં વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, દિલ્હીનું AQI સ્તર સતત વધી રહ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સાંજે 4 વાગ્યે AQI સ્તર 268 નોંધાયું હતું, જે 'ખરાબ' શ્રેણીમાં આવે છે. દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ ખરાબ AQI સ્તર નોંધાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

Embed widget