શોધખોળ કરો

Gujarat Rain forecast: રાજ્યના આ 28 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain forecast: રાજ્યમાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજે 28 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain forecast:હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂન બાદ રાજ્યમાં હવે ગુજરાતનું જોર ઘટશે. આજે ગુજરાતના છૂટછવાયા વિસ્તારમાં વરસાદ પડશે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનના કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાત રિજનમાં વરસાદ પડવાની શક્યા છે. હવામાન વિભાગે આજે 28 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.  ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યથી હળવો વરસાદ વરસશી શકે છે. ગીર સોમનાથ, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદનું અનુમાન છેય

મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર,ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.  આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.  ભરૂચ,નર્મદા,સુરત, તાપી, નવસારીમાં પણ આજે વરસાદ વરસી શકે છે, ઉપરાંત ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ  હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ વાત કરીએ તો ગુજરાતમાં નિયત સમયે જ ચોમાસાનું આગમન થશે. એટલે કે  14 કે 15 જૂન આસપાસ જ નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈમાં અટકી પડ્યું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉદભવ્યા બાદ ચોમાસું આગળ વધશે.રત્નાગિરી, મહાબળેશ્વર પર બનેલી સિસ્ટમ ત્યાં જ વિખેરાતા ચોમાસું અટક્યું છે.

હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે  વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડ, ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણ આલહાદાયક બની ગયું  જો કે સવારના સમયે વરસેલા વરસાદથી નોકરી- ધંધાર્થે જતા લોકો અટવાયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. મોડી રાત્રે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો. લીમખેડા, સીંગવડ, ધાનપુરમાં મેઘરાજાએ ઘરાને ભીંજવી હતી. આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લામાં  પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સિદ્ધપુર તાલુકામાં એકાએક વાતાવરણ બદલાયું હતું. હળવા પવન અને  વાદળો વચ્ચે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. સિદ્ધપુર શહેરમાં  તેમજ નજીકના વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદી ઝાપટાએ બફારા ગરમીથી રાહત આપી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Embed widget