શોધખોળ કરો

કંડલા અને મુંદ્રા પોર્ટ પર વિદેશીઓ અને જહાજના ક્રૂ મેમ્બરના ટેસ્ટ કરવા પ્રશાસનની સૂચના

કંડલા અને મુન્દ્રામાં દરિયાઈ માર્ગે આવતા વિદેશીઓ માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

ગાંધીનગર:  કંડલા અને મુન્દ્રામાં દરિયાઈ માર્ગે આવતા વિદેશીઓ માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ માટે પોર્ટ પ્રશાશનને તાકીદ કરાઈ છે.   જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ કરવા માટે પોર્ટ પ્રશાશનને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.  કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનને અટકાવી શકાય તે માટે પગલા લેવામાં આવ્યા છે.   હવાઈ માર્ગે એરપોર્ટ પર આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ થઈ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનની એન્ટ્રીને લઈ બોલાવી બેઠક, શું આપ્યો આદેશ?

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે. 

ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ  નહિ કરવા તાકીદ કરી હતી.   ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.  જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'

Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?

ABP Premium

વિડિઓઝ

Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સSwarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારોSwarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર
Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
'પ્રેમિકાને કિસ કરવી કે ગળે લગાવવું ગુનો નથી ', હાઇકોર્ટે જાતીય સતામણી મામલે આપ્યો મોટો ચુકાદો

2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે  બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક

NTPC Green Energy IPO:  NTPC ગ્રીન એનર્જીની પ્રાઇસ બેન્ડ નક્કી, 19 નવેમ્બરથી ઓપન થશે IPO

By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર

Embed widget